નાની જીંદગી ની કહાની

(40)
  • 52.6k
  • 4
  • 17k

હું એ બધા મિત્રો ને દિલ થી આભાર કરુ છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર ?આ short life stroy મારા મિત્રો અને એક છોકરી ને સમપિત છે... મને મારા જીવન મા શીખવા મલીયુ કે મિત્રો વગર નું જીવન અધુરુ છે, “મિત્રો વગર કાઈ પણ શકય નથી” મારા જીવન મા પણ કઈક એવા મિત્રો મળ્યા હતા. અમારા ગ્રુપ માં શૈલેષ, ચિંતન,સુનિલ,યોગેશ,ભોતિક,અને હું આમ અમારુ છ નું ગુપ હતું... અમે નવા નવા મિત્રો બનીયા હતા કોલેજ ના ૩ મહીના પુરા થયા હતા, મારી ગાડી પર આવતા હતા, અમે બધા મિત્રો કોલેજ મા એક સાથે મલતા હતા. એક દિવસની વાર્ત હું એક દિવસ બપોરે insta us કરતો હતો એટલામા જ થોડી વારમા એક છોકરીનો Hiii મેસેજઆવ્યો મે કહ્યુ “sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ, તેને કહ્યું આપણે એક જ કોલેજ ના કલાસ મા છે. હું

New Episodes : : Every Saturday

1

નાની જીંદગી ની કહાની - 1

હું એ બધા મિત્રો ને દિલ થી આભાર કરુ છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર ?આ short life stroy મારા મિત્રો અને એક છોકરી ને સમપિત છે... મને મારા જીવન મા શીખવા મલીયુ કે મિત્રો વગર નું જીવન અધુરુ છે, “મિત્રો વગર કાઈ પણ શકય નથી” મારા જીવન મા પણ કઈક એવા મિત્રો મળ્યા હતા. અમારા ગ્રુપ માં શૈલેષ, ચિંતન,સુનિલ,યોગેશ,ભોતિક,અને હું આમ અમારુ છ નું ગુપ હતું... અમે નવા નવા મિત્રો બનીયા હતા કોલેજ ના ૩ મહીના પુરા થયા હતા, મારી ગાડી પર આવતા હતા, અમે બધા મિત્રો કોલેજ મા એક સાથે મલતા હતા. એક દિવસની વાર્ત હું એક દિવસ બપોરે insta us કરતો હતો એટલામા જ થોડી વારમા એક છોકરીનો Hiii મેસેજઆવ્યો મે કહ્યુ “sorry મેં તમને ઓળખ્યા નથી,તમે કોણ, તેને કહ્યું આપણે એક જ કોલેજ ના કલાસ મા છે. હું ...Read More

2

નાની જીંદગી ની કહાની - 2

મેં કહ્યુ કેમ શું થયું !એ-બોલી યાર મારા birthday ના થોડા દિવસો વિતી તે આપણી Exam છે, અને મને અને Account વિષય મા કઈ જ નહી આવડતું થોડું થોડું આવડે છે. હું-મે બોલીયો બસ અટલી વાત લઈને તું ટેન્શન લેઇ છે, મે પછી એને હિંમત આપી કે તું નકારાત્મક ના વિચાર અને મનમાં એમ જ રાખ કે હું કરીને બતાવીશ અને હા તને જે પણ સમજ ના પડે ને એ મુદ્દો મને કે હું તારી પુરેપુરી help કરીશ Anny times હું ત્યાર હોઈશ તને એ મુદ્દો સમજવાવ અને શીખવા માટે Ok ..... એ- તેને મને Thank you so much યાર ...Read More

3

નાની જીદગી ની કહાની - 3

ચાલો આવો આપણે મેન મુદ્દા પરથી આગળ વધીય..?તેની Birthday ના આગળના દિવસ એ મે મારા School ના મિત્રોને પણ હતા, તેમા મે તુષાર અને વિનિત બન્ને ને cak મારા ઘરે થી લઇને આવાનું કીધુ હતું અને પિયુશ ને ફેન્સી ફટાકડા અને અન્ય વસ્તુ લઈને એ જગ્યા ટાઈમ પર આવી જવા કીધુંહતુ, કારણ કે હું સાવરે મંદિર જાવા નિકલી જાવાનો હતો મે બધા મિત્રોને એક જગ્યાએ ભેગા થવા કીધુ હતું, ત્યાર બાદ પેલી નો મેસેજ આવીયો રાત્રે કે હું ટાઈમ પર પોહચી જઈશ હવે હું સુઈ જાવ છું એમ પણ રાત્રીના 1:30 વાગી ગયા છે. મે કહું હા મે પણ સુઇ જ જાવ છું ચાલ તો good night, પેલી-તે બોલી હા good night ટાટા બાઈ બાઈ સીયા અને Aging thank you so much? અટલી વાત થઈને એ સુઈ ગઈ અનેહું પણ સુઈ ગયો વહેલા જાગીને મંદીર એ જવાનું હતું, ત્યારબાદ ધીરે ધીરે રાત્રી પસાર થતી ગઈ એકદમ મસ્ત શિયાળાનોમોસમ હતો, ઠંડી ઠંડી હવા ફુકાતી હતી અને આવી એક નવી સવાર હું 5:30 જાગી ગયો હતો ત્યાર બાદ ફેશ થયો એટલા મા 6 વાગી ગયા હું બાલકની મા ઠંડી ઠંડી હવા સાથે એક કપ ચા લઈને બેસીયો તેટલામાજ ફોનમાંમેસેજ આવીયો મે જોયુ તો પેલી નો જ મેસેજ હતો Good morning? Have a nice day... મે- મે કહ્યું વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત પંખીડા કરે સોર ને સુરજ વેરે પ્રકાશ ખુશીઓ થી ભરેલો દિવસ વીતે તારો એટલેજ કહું છું શુભ પ્રભાત...ત્યાર બાદ બધા એક જગ્યાએ મલીયા હતા અને મે મારા સ્કુલ ના મિત્રોને મલાવી બધા ના એક પછી એક નામ કહેયા આમ કરીને બધાએ Hii hello good morning અને બધા એ તેને વિશ કરીયુ Happy birthday to you કહીને પછી અમે ગોડનમા ગયા અને Cak cut કરી ફટાકડા ફોડી જોરદાર wish સાથે ઉજવણી કરી હતી તેને પુરેપુરી Cak અને સ્પે થી બગાડી દીધી હતી. ત્યાર બાદ બધા ગાર્ડન માં પાણીના પરબ પાસે ગયા અને બધા ફેશ થઈ ગયા હતા. પછી બધા નાસ્તો ...Read More

4

નાનાીં જીંદગીની કહાની - 4

આવો મિત્રો Part-4 મા હું તમને સાચો પ્રેમ કોને કહેવાય એ જણાવું... આગળના ભાગમા તમે જોયું કે અમારા સંબધ નો 1 વર્ષ પૂર્ણ થયો તો હું તમને જણાવું કે મેં મારા સંબંધની ઉજવણી કોની સાથે કરી...૧ વર્ષ થવાનાં આગળના દિવસે એટલે કે રાત્રે હું વિચારતો હતો કે કાલે મારે એવું કામ કરવું છે કે પેલી છોકરી એટલે કે જેને મને એકલા રહેતા શીખ્યું મને બહું ખુશ રાખીયો છે... મેં રાત્રે વિચારીયુ કે જે લોકો મંદબુદ્રિ, દિવ્યાંગતા, બોલી ચાલી ન શકતા હોય તેવા લોકોને જમાડી ને આ 1 વર્ષ ની ઉજવણી કરું જેથી ભગવાન એને જીંદગી ભર ખુશ રાખે અને તેના ...Read More

5

નાનીં જીદગી ની કહાની - 5

હું બહાર જેવો નિકળીયો એવો જ મારો હાથ પકડીને એક દિવ્યાંગ બાળક બોલીયો કે ભાવેશભાઈ તમે પાછા હવે ક્યારે અમારી સાથે મજા મસ્તી કરવા મે તેનો હાથ પકડીને કહેયું જયારે તું મને યાદ કરીશ ત્યારે હું જરૂર આવીશ જલદીથી તમને બધાને ફરી મળીશ. માણસ સુખી થવા માટે મકાન બદલે, ગાડી બદલે, વસ્ત્રો બદલે છતા એ દુખી છે, કારણ કે પોતાનો સ્વભાવ નથી બદલતા.ત્યાર બાદ બધા બાળકો ને અલવિદા કહીને ઘરે જવા માટે રવાના થઈ ગયા.ચાલો પાછા આવી જાઈએ ભુતકાળમાં એક નવી સવાર એક નવી શરૂઆત અમે બધા કોલેજમા સાથે મળીને બેસતા થઈ ગયા મજાક મસ્તી એક બીજાની ઉડાવતા લેક્ચર ...Read More

6

નાનીં જીદગીં ની કહાની - 6

તેને મારા પાસે આવીને જોરમાં મારો હાથ પકડીયો અને મને કહ્યું ચાલો ઉભા થાવ બેસીને જોયા નહીં કરવાનુ રમવાનુ છે, ચાલો જલદી મેં કહ્યું હા હા આવુ છું પણ તું હાથ તો છોડ મારો તો પણ હાથ ના છોડીયો ને મને લઈ ગઈ ગરબા ના રાઉડ મા સાલું ગીત પણ ગજબનું વાગતું હતું.કે ચેહરા ક્યા દેખતે હો દિલ મે ઉત્તરકર દેખોના, મોસમ પલ મેં બદલ જાયેગા પથ્થર દિલ ભી પીગલ જાયેગા હું તો ધીરે ધીરે રમતો જ ગયો રમતો જ ગયો તેટલા માં જ મારા મિત્ર એવા DJ ketan તેને ગીત બદલીને એક ફાસ ગીત વગાડીયું બધા જોર જોરથી અવાજ, ...Read More

7

નાનાં જીંદગીં ની કહાની - 7

જેવી ગાડી ચાલુ કરી તેવા માં જ સામે એ એકદમ રાધાની જેમ ઉભી રહી ગઈ મારી તો આંખો ચોટીજગઈ જોવા મા પછી મેં ગાડી બંધ કરી તે થોડી દુર રહીને મેસેજ કરતી હતી.કે જોવો હું ગરબા રમવા જાવ છું. મે કહ્યું હા હા જોય છું તું જા. થોડી વાર બેસીયા હું અને મારો મિત્ર ગાડી પર જ પછી હું ઘરે જવા નિકળતો હતો, તેને કહ્યું મે જાવ હવે રાત્રે 1 વાગી ગયો છે.તો એ બહાર આવી રમતી રમતી પછી મને કહ્યું કે હાહા સારું જા અને હા પહેલા ફોન મુકી દે જોયને જજે પોહચે એટલે મેસેજ કરજે મે કહ્યું હાહા ...Read More

8

નાનીં જીદગીં ની કહાની - 8

હું જેવો બસમા ચડતો જ હતો તેવા મા જ એતો એકજેટ મારી સામે આવી હું તો ચોકી જ કે તું શું કામ આયા આવી યાર મે ફોન પર કેટલી સમજાવી તને યાર પછી એ રડવા લાગી અને મને કહ્યું કરે મે તમને આ આપવા આવી છું.હું પછી તમે આવો ત્યારે જીવતી રહું ના રહું મે કહ્યું plz યાર આવું ના બોલ અને રડવાનુ બંધ કર યાર લાવ આપ મને તું શું લાવી છે. મારા માટે જોયું તો એકદમ જોરદાર એક બોક્સ હતું. મેં ખોલીયું તો અંદર ચાર બાજું દિલ મા મારા ફોટો હતો જેમ જેમ ખોલતો જ ગયો તેમ ...Read More

9

નાનીં જીદગીં ની કહાની - 9

ચાલો આવો મારી નાનીં જીદગી ને પુણ વિરામ તરફ આગળ લઈ જયે. પેલા તો મારા મિત્રો અને મારી બધી ને Happy new yars તમે પણ નીચે કોમેટ માં મને Wish કરજો. મારી બહેનો તો કરવાની જ છે, સાલાવો જોયાની કરો તમે પણ જલદી કરો. તે દિવસે પેલી ના હાથ માથી ફોન ફેકાય નેતે જોરમાં બોલી હો... માં પછી તેને ચક્કર આવતા હતા તો એ સુઈ ગઈ. ત્યાર પછી મારા દિવસો માં કાળ બેસવા નુ શરૂ થઈ ગયુ, ફરી એક નવી સવાર આવી કાળ ભરી નાનીં જીંદગી પુરી થવા તરફ જઈ રહી હતી. ...Read More

10

નાનીં જીદગીં ની કહાની - 10

મેં ફોન ઓન કરીને જોયુ તો કોઈ બીજા ડુકર જેવો દેખાતો કોઈ વ્યક્તિ સાથે વાત કરતી હતી હું તો થી ચોકી ગયો મારી જીંદગી મા એવો ગુસ્સો કોઈ દિવસ નહિ આવીયો હોય પછી તે આવી મે ગુસ્સા મા પહેલા તો બહું જ બોલી દીધું પછી પુછીયુ આ કોન છે.તેને કહ્યું આ ભાઈ છે મારો હું તેને પહેલાથી જ ભાઈ માનું છું, પણ આ બહુ ખરાબ છે મને ગાણ પણ આપે હમણા થી હું વાત પણ નહી કરતી. ત્યાર બાદ હું ગુસ્સે થઇને બોલીયો ભાઈ હોય તો આવી વાત કરે કોઈ ??? પછી હું તાથી ગુસ્સે થઈને નિકળી ગયો.ત્યાર બાદ ...Read More