વાર્તા:_આણું**************_ મુકેશ રાઠોડ અભેસંગે ડેલી માં પગ મુકતા જ પાંચ વરહ ની કુસુમે બાપુ આયા બાાપુ આયા કહીને સામે દોટ મૂકીને એ ના પીતાજીને ભેટી પડી.બાપુએ તરત તેેડીને ખંભેે બેસાડી દીધી.અરે અરે તારા બાપુ ને હેેઠે તો બેહવા દે, ગામતરે જઇને હજી તો માંડ આવ્યા જ છે, થોડો પોરહ્ તો ખાવાદે.એવું કહેતા કુસુમ ની માં બોલી.પાણી ની લોટો આપતા બોલી આવી ગયા કુસુમના બાપુ,શું નક્કી કર્યું? બધુું બરાબર થઈ ગયું ને?. હા કુસુમની માં બધું બરાબર થઈ ગયું, અભેસિંગ બોલ્યા.ગોળ ધાણા ખાઈ ને આવ્યો
Full Novel
આણું - 1
વાર્તા:_આણું**************_ મુકેશ રાઠોડ અભેસંગે ડેલી માં પગ મુકતા જ પાંચ વરહ ની કુસુમે બાપુ આયા બાાપુ આયા કહીને સામે દોટ મૂકીને એ ના પીતાજીને ભેટી પડી.બાપુએ તરત તેેડીને ખંભેે બેસાડી દીધી.અરે અરે તારા બાપુ ને હેેઠે તો બેહવા દે, ગામતરે જઇને હજી તો માંડ આવ્યા જ છે, થોડો પોરહ્ તો ખાવાદે.એવું કહેતા કુસુમ ની માં બોલી.પાણી ની લોટો આપતા બોલી આવી ગયા કુસુમના બાપુ,શું નક્કી કર્યું? બધુું બરાબર થઈ ગયું ને?. હા કુસુમની માં બધું બરાબર થઈ ગયું, અભેસિંગ બોલ્યા.ગોળ ધાણા ખાઈ ને આવ્યો ...Read More
આણું - 2
નવલકથા:- આણું*****************_મુકેશ રાઠોડ_____________ આપે આગળ જોયું કે અભેસિંગ એની દીકરી નું સગપણ એની ના ઘરે કરીને આવે છે .કુસુમ ની માં હવે દીકરી ના કરિયાવાર માટે થોડું થોડું ભેગુ કરવાનુ કહે છે .નાંની કુસુમ ના લગન પણ થઈ જાય છે .હવે આગળ..... ********** આજે કુસુમના બાપુ કુસુમ ને સાસરેથી તેડીને આવવાના છે એ વાટ માં કુસુમ ની માં ઘરમાં જ આમ તેમ આંટા માર્યા કરે છે.ઘડીક ડેલીએ જાય ને ઘડીક ઘરમાં કુસુમ અને એના બાપુ ની કાગડોળે વાટ જોવે છે. ...Read More
આણું - ૩
આણું ભાગ _૩_______________મુકેશ રાઠોડ. આપે આગળ જોયું કે અભેસિંગ કુસુમને તેડીને ઘરે આવે છે.કુસુમ ની માં ને દીકરીના આણા ની ચિંતા થાય છે. અભેસિંગ ચિંતા છોડી દેવાનું કહે છે . કુસુમ અને કાનો પણ મોટા થઈ ગયા છે. હવે આગળ.. ***************** કાના ને હવે રાત દિવસ કુસુમ ના જ વિચાર આવે છે.ઘણા વરસો થઈ ગયા જોયા એને. હવે કેવી લાગતી હશે તે?છેક નાનપણમાં લગન થાય ત્યારે જોયેલી હવે તો એ પણ મોટી થઈ ગઈ હસે. એવા વિચારો માં ખોવાઈ જાય છે. કુસુમ ને મળવા માંગે છે પણ મળે ...Read More
આણું - 4
આણું :- ભાગ ૪_મુકેશ રાઠોડઆપે આગળ જોયું કે કાનો કુસુમ ના વિચાર માં ખોવાયેલો રહે છે.અને મળવા માટેના ઉપાય છે.ને આઠમ ના મેળામાં મળવા બોલાવે છે.હવે આગળ..... ************ માં હુ પાણી ભરવા જવ છું ,કહીને કુસુમ બેડું લઇને એની ખાસ બહેનપણી સેજલ ને સાથે લઈ જાય છે. બેઈ બહેનપણી રસ્તામાં વાતું કરતી જાય છે ને મજાક કરતી જાય છે.વાત વાતમાં કુસુમ સેજલ ને કહેછે,તને એક વાત કવ?.હા હા બોલને શું કઈ ખાસ વાત લાગે?.સેજલ ...Read More
આણું - 5
આણું :-૫_મુકેશ રાઠોડ.**************આપે આગળ જોયું કે કુસુમ અને એની બહેનપણી સેજલ બન્ને કુસુમ ની માં ને મેળા માં જવા લે છે.હવે આઠમ ના મેળાની વાટ જોવાય છે.હવે આગળ........................આખરે એ દિવસ આવીજ ગયો જેની કુસુમ વાટ જોતિતી.સવારે વેલા ઊઠીને નાઈ ધોઈને તૈયાર થાય છે. લાલ ,લીલા, ને વાદળી ફૂમકા વારો ઘેરદાર ઘાઘરો .મખમલ નું પોલકુ,ને મોર ને પોપટના ભરત ભરેલી, આભેલેથી જડેલી ચુંદડી ઓઢી છે.કપાળમાં લાલ કંકુ નો ચાંદલો કરેલો છે.આંખમાં કાજળ આંજ્યું છે. વારે ઘડીએ અરીસામાં જોયા કરે છે,ને એકલી એકલી અરીસાની સામું જોઈ ને મલક્યા કરે છે.ત્યાજ બધી છોકરીયું તૈયાર થઈ ને કુસુમ ની ડેલીએ આવિયું. ...Read More
આણું - 6
આણું - ભાગ ૬_મુકેશ રાઠોડ આગળ આપડે જોયું કે કુસુમ કાનો બંંને મેળામાં મળે છે.બધા સાથે મંદિરે દર્શન કરવા જાય છે.મેેળા માં ફરે છે.પછી તળાવની પાળે બેસવા જાય છે. ખુબ વાતું કરે છે.સમય ક્યાં વયો જાય એ ખબર જ નથી પડતી. બધા ઘરે જવા નીકળ્યા છે .હવે આગળ......... " આ સાંજ થવા આવી છોડિયું કેમ હજી સુધી આવિયું નહિ." ઓસરીની ધારે બેઠી ખીચડી જોતી જોતી ચહેરા પર થોડી ચિંતા ના ભાવ સાથે કુસુમ ની માં બોલી . "આવતી જ હશે , તું ચિંતા ના કર . ...Read More
આણું - 7
આણું, ભાગ =7. મુકેશ રાઠોડ આપણે આગળ જોયું કે કાનાની માં અને બાપુ કુસુમના ઘરે આણું તેડવાનું નક્કી કરવા આવે છે. અભેસંગ મા મહિના નો વદાળ મુકેછે. કુસુમ ની માં ને આણા ની ચિંતા થાય છે.અભેસંગ એને આશ્વાસન આપે છે .હવે આગળ... .... ****** "તમે વાડી વેચવાની તો ના પડો છો.ગામમાં કોઈ પાસે ઉછીના પૈસા લેવાની પણ ના પાડો છો .તો કરશો છું ? " કુસુમ ની ...Read More
આણું - 8 - છેલ્લો ભાગ
આણું ભાગ :-૮**************_મુકેશ રાઠોડ. આપે આગળ જોયું કે કુસુમ ની ને આણા માટે ચિંતા થાય છે.અભેેેેેેસિંગ ગામમાં કોઈ પાસે ઉછીના પૈસા લેવાની ના પડે છે.અને વાડી વેચવાની પણ ના પાડે છે.પણ એનો ભાઇબંધ જે શહેર માં રહે છે એની પસે જઈને મદદ માંગવાનું કહે છે. તે શહેર જાય છે. હવે આગળ...... અભેસિંગ શહેરમાં ત્રણ ચાર દિવસ રોકાઈ છે.નાની મોટી બધી વસ્તુ ની ખરીદી કરે છે.એને ગમતા સોના અને ચાંદીના દાગીના પણ ખરીદે છે.બધી વસ્તુઓ લઈને અભેસિંગ ઘરે આવી જાય છે. ...Read More