કોરોના – હકારત્મક પ્રસંગો

(28)
  • 36k
  • 9
  • 11.2k

જગતને કોરોના વાઇરસથી મુક્ત કરાવવાનાં પ્રયાસ તરીકે શુભ ભાવની પ્રાર્થના. વિજય શાહ હે પ્રભુ શુભ ભાવથી ઈચ્છું હું કેજગ કલ્યાણની ઉત્તમ ભાવના થકીસૌની આપદા હકારત્મક ભાવોનાં ઉત્થાનથી દુર થાવ.શુભ થાઓ સકળ વિશ્વનું તેવી ભાવના નિત્ય રહેદુષ્પ્રભાવી જૈવિક ચીની હથીયાર કોરોનાનો નાશ થાવ કોરોનાના સંદર્ભમાં બેલ્જિયમના વિષાણુવિજ્ઞાની પીટર પીયટની આપવીતી લ્યો, આ ચીંધી આંગળી : ‘આખરે હું પણ એ વાઈરસની ઝપટમાં આવી ગયો …… અને ઉગરી પણ ગયો.’

Full Novel

1

કોરોના – હકારત્મક પ્રસંગો - 1

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (1) કલમકાર સમુહ વિજય ઠક્કર બીરેન કોઠારી, રજનીકુમાર પંડ્યા રમેશ તન્ના, વિજય શાહ, કડકીયા, રોહિત કાપડીયા કામીની મહેતા. ચારુ બહેન વ્યાસ.ડૉ ઈંદુબહેન શાહ જગતને કોરોના વાઇરસથી મુક્ત કરાવવાનાં પ્રયાસ તરીકે શુભ ...Read More

2

કોરોના – હકારત્મક પ્રસંગો - 2

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (2) (કોરોના વાયરસ [સાંકેતિક]) ‘આગામી વૈશ્વિક મહામારી માટે આપણે સજ્જ છીએ?’ આ સવાલનો હું મારા વક્તવ્યોમાં 2014થી આપતો આવ્યો છું. કારણ કે આપણને ખાતરી હતી કે કોઇ મહામારી આવશે જ અને મોટે ભાગે એ શ્વસનને લગતા વાયરસને લીધે હશે. એ આફત આવશે એમાં બેમત નથી પણ હાલ આપણા માથા ઉપર ઝળૂંબતી આફત ખરેખર ક્યારે ત્રાટકશે એનો જવાબ નથી. એ એક અકળ કોયડો છે. એટલે આપણે એવી આગાહીઓમાં અટવાયા વગર વિશ્વને એવી મહામારી (પેન્ડેમિક) સામે લડવા માટે સજ્જ કરવા મચી પડવું જરુરી છે.. તાજેતરની કોરોનાની નવી વૈશ્વિક મહામારી ટાણે કોની પાસેથી શી અપેક્ષા રાખવી ...Read More

3

કોરોના – હકારત્મક પ્રસંગો - 3

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (3) કોરોના સામેની લડતમાં આયુર્વેદની સફળતા વધી રહી છે,વાત વૈદ્યરાજ ડો. ભવદીપ ગણાત્રા તેમની ટીમની પ્રતિબદ્ધતાની…આલેખનઃ રમેશ તન્ના આજે વાત કરવી છે વૈદ્યરાજ ભવદીપ ગણાત્રાની. તેઓ સજ્જ અને પ્રતિબદ્ધ વૈદ્યરાજ છે. અમદાવાદ અને ગુજરાતમાં કોરોના દર્દીઓને આયુર્વેદનો મોટો ફાયદો થઈ રહ્યો છે. જે કામ કેરલ રાજ્યમાં થયું તે ગુજરાતમાં પહેલાં જ થઈ શક્યું હોત, પણ દેર આએ દુરસ્ત આયે. આયુર્વેદમાં શ્વાસ-ફેફસાંના રોગોને નિયંત્રિત કરવાની અને મટાડવાની મોટી શક્તિ છે, જે સાબિત થઈ રહ્યું છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ પર આયુર્વેદનો સફળ પ્રયોગ થઈ ચૂક્યો છે. 213માંથી 203 દર્દીઓ માત્ર સાત દિવસમાં ...Read More

4

કોરોના – હકારત્મક પ્રસંગો - 4

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (4) કોરોના મોતનો ફરિશ્તો (1) વિજય શાહ નવ ગુજરાત ટાઇમ્સ માં આવેલો આ વિશે ચર્ચા કરતા હ્યુસ્ટન સીનીયર સીટીઝન ડે કેરમાં ચાર વયો વૃધ્ધ માણસો બેઠા હતા. નાનજી પટેલ, રામજી ઠાકોર, શામળ દાસ માધવાની અને શીરીશ ભટ્ટ. બધ ...Read More

5

કોરોના – હકારત્મક પ્રસંગો - 5

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (5) કોરોના.. ૪ મને પોષાય છે. (microfiction) વિજય શાહ મારો એક મિત્ર…સાધન સંપન્ન તેના ઘરે સાંજે રસોઇ કદી થાય જ નહીં. અને સાંજ પડે એટલે ગાડી લઈને ક્યાં જમવા જવું એ જ વિચારાતુ… પણ કોરોનાએ ભારે કરી લોકાઉટ માં બહારનું ખાવાનું બધે જ બંધ. તેના કુટુંબમાં કોરોનાથી પીડાયેલા લોકોની વાતોમાં હોસ્પીટ્લ નાં બીલોની કથા સાંભળ્યા પછી તે મિત્ર બહાર ખાવા જવાનું ભુલી ગયો. અને જે એક વખતે કહેતો હતો કે બહાર ખાવા જવાનું મને પોષાય છે. તે હવે કહે છે હોસ્પીટલનાં બીલો જોઇ તેને હવે લાગતુ નથી કે તેને હોસ્પીટલનાં બીલો પોષાય..( હોસ્પીટલ ...Read More

6

કોરોના – હકારત્મક પ્રસંગો - 6

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (6) કોરોના ૮ અમર આશા પ્રવીણા કડકિયા કોરોનાએ કાળો કેર વરતાવ્યો. ઉપરથી ઘરમાં રહેવાનું ! એવી નોકરી ન હતી કે ઘરે બેસીને કામ થાય. આમ પણ બાર સાંધતા તેર ટૂટે એવી હાલતમાં ઘર ખર્ચ કેવી રીતે કાઢવું. અનિકેત ખૂબ ગુંચવાયો હતો. અવનિ બધું જાણતી પણ શું કરી શકે ? તે જાણતી હતી ત્રેવડ ત્રીજો ભાઈ છે. કરક્સર કરવું કઇ અવનિથી શિખે. છતાં પણ મુખ પરથી સ્મિત ગાયબ થયું ન હતું. જેને કારણે અનિકેત ટકી રહ્યો હતો. પંદર દિવસ,, પાછાં બીજા પંદર દિવસ, વળી પાછું લંબાયું આમ કરતાં બે મહિના નિકળી ગયા. હવે અનિકેત ...Read More

7

કોરોના – હકારત્મક પ્રસંગો - 7 - છેલ્લો ભાગ

કોરોના – હકારત્મક પ્રસંગો- સંપાદન-વિજય ઠક્કર (7) કોરોના (૧૧) પુત્ર વિયોગ ચારુબહેન વ્યાસ સવિતાબેન તેમના પતિ ના અવસાન બાદ સાથે અમદાવાદ રહેવા આવ્યા હતાં , આણંદ માં રહેતાં ત્યારે આજુબાજુનાં લોકો સાથે ખૂબ જ મનમેળ હતો।બધાં સાથે બેસીને રોજ બાપરે વાતો કરે, શાકભાજી કાપે ,, પાપડ ,પાપડી બનાવે .આમ તેમના દિવસો આનંદ માં જતાં .બાળકો આગળ ભણવા અમદાવાદ ગયાં .ભણી રહ્યાં પછી નોકરી પણ ત્યાંજ મળી ગઈ. સવિતાબેન ના પતિ મોહનભાઇ તો તેના ધંધા માં પડ્યા હતા કમાવા સીવાય કશેમાંય રસ નહોતો। પણ સવિતાબેન બધામાં રસ લેતા ,પાડોશ માં કોઈને કઈ પણ મદદ જોઈતી હોય કે કોઈ બીમાર હોય ...Read More