મારો પણ સમય આવશે

(22)
  • 8.8k
  • 0
  • 2.6k

↪ નમસ્કાર હું તમારો લેખક મિત્ર 'મન' એટલે કે મહેતા મિહિર અને હું આજે મારા વાંચક મિત્રો માટે એક મોટીવેશનલ વાર્તા નુ લેખન લઈ ને આવ્યો છું, જે વિષય છે " મારો પણ સમય આવશે "↪ હા! એમ કહેવાય છે કે, જીવન પર વિશ્વાસ રાખવો અને ભવિષ્યનું વર્તમાન સમયમાં લક્ષનો વિચાર કરવો એ જીવન જીવવાની એક ચાવી છે. અને વિચાર એટલે કે હા મારો પણ સમય આવશે! ➡ સમય ને બદલવામાં રાહ નથી લાગતી પરંતુ અથાગ પરીશ્રમ ની કસોટી માથી પસાર થવું જરુંરી છે અને એ પરીક્ષા, અર્થાત્ કસોટી મા ઉતીર્ણ થવું જીવન માટે વધારે રહસ્યમય હોય છે. ➡ એવા

New Episodes : : Every Saturday

1

મારો પણ સમય આવશે - 1

↪ નમસ્કાર હું તમારો લેખક મિત્ર 'મન' એટલે કે મહેતા મિહિર અને હું આજે મારા વાંચક મિત્રો માટે એક વાર્તા નુ લેખન લઈ ને આવ્યો છું, જે વિષય છે " મારો પણ સમય આવશે "↪ હા! એમ કહેવાય છે કે, જીવન પર વિશ્વાસ રાખવો અને ભવિષ્યનું વર્તમાન સમયમાં લક્ષનો વિચાર કરવો એ જીવન જીવવાની એક ચાવી છે. અને વિચાર એટલે કે હા મારો પણ સમય આવશે! ➡ સમય ને બદલવામાં રાહ નથી લાગતી પરંતુ અથાગ પરીશ્રમ ની કસોટી માથી પસાર થવું જરુંરી છે અને એ પરીક્ષા, અર્થાત્ કસોટી મા ઉતીર્ણ થવું જીવન માટે વધારે રહસ્યમય હોય છે. ➡ એવા ...Read More

2

મારો પણ સમય આવશે - 2 - મંથનના શિક્ષણ ની શરૂઆત

◾ નમસ્કાર ...વાંચક મિત્રો, પ્રકરણ ૧ મા આપે જોયુ એ મુજબ મંથન માટે શાળા એ જઈ અભ્યાસ કરવો ફક્ત એમના વિચારો મા હોય છે, તેમજ મંથન માટે તો વાયરો પણ અભ્યાસ અંગે વાતો કરતો હોય એમ લાગી આવે છે, છતા મંથન પરીવાર ની સામે જોતા આ વિચારો નું એ ઘડીએ દફન કરી પરીવાર સાથે પરીશ્રમ કરવા લાગે છે અને પોતાની વય મુજબ એ પરીવાર ને આર્થિક રીતે મદદ કરે છે, ◾ બિજી બાજુ પરીવાર ના દરેક સભ્યો મંથન ને પરીશ્રમ કરતો જોઈ... ખુબ દુઃખ અનુભવે છે પરંતુ ઘરની પરીસ્થિતિ ને યોગ્ય એ પણ સહારો નથી કરી શકતા. હવે મંથન ...Read More