ફ્રેશ મેસેજ

(12)
  • 6.2k
  • 0
  • 1.8k

હું કોઈ લેખક નથી પણ સમય પસાર કરવા માટે વાંચન કરું છું અને સાથે સાથે થોડો લખવાનો પણ શોખ છે. તો હળવાશથી પ્રારંભ કરીને છેલ્લે ચોટ સીધી હ્રદય સાથે વાત કરવાનો મારો પ્રયાસ છે. વાચકોને અસર કરે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો મારો પ્રયાસ છે. અત્યારે માણસ ની પાસે ઉંડા ઉતારવા માટે નો સમય નથી વાચક વાંચે અને એ જ સમયે એને અસર થાય એવો મારો પ્રયાસ છે. કારણ કે પછી વાચકોને વિચારવાનો સમય હોતો નથી વાંચ્યા પછી ફરીથી પાના ઉથલાવવા નો સમય એમને મળવાનો નથી. એટલે વાંચતી

New Episodes : : Every Tuesday

1

ફ્રેશ મેસેજ

હું કોઈ લેખક નથી પણ સમય પસાર કરવા માટે વાંચન કરું છું અને સાથે સાથે થોડો લખવાનો પણ શોખ તો હળવાશથી પ્રારંભ કરીને છેલ્લે ચોટ સીધી હ્રદય સાથે વાત કરવાનો મારો પ્રયાસ છે. વાચકોને અસર કરે તેવી પદ્ધતિનો ઉપયોગ કરવાનો મારો પ્રયાસ છે. અત્યારે માણસ ની પાસે ઉંડા ઉતારવા માટે નો સમય નથી વાચક વાંચે અને એ જ સમયે એને અસર થાય એવો મારો પ્રયાસ છે. કારણ કે પછી વાચકોને વિચારવાનો સમય હોતો નથી વાંચ્યા પછી ફરીથી પાના ઉથલાવવા નો સમય એમને મળવાનો નથી. એટલે વાંચતી ...Read More

2

ફ્રેશ મેસેજ - 2

એક મુઠ્ઠી મીઠું ! એક યુવાન સંત પાસે જાય છે અને ફરિયાદ કરે છે.ગુરુદેવ ! હું ખૂબ જ દુઃખી છું મહેરબાની કરીનેે મારા દુઃખને દૂર કરો. યુવાનની ફરિયાદને ધ્યાનમાં રાખીને સંતે જવાબ આપતા કહ્યું : ' વત્સ ! અડધો ગ્લાસ પાણીનો ભરી આવ સાથે એક મુઠ્ઠી મીઠું લઈને આવજેેે. યુવક અડધો ગ્લાસ પાણી અને મુઠ્ઠીભર મીઠું લઈને આવ્યો. સંતે કહ્યું : મીઠાને પાણીના ગ્લાસમાં નાખી દે. અને પી જા...... ...Read More