હું તને પ્રેમ કરું છું...

(12)
  • 2.4k
  • 0
  • 880

હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનું રાજ.... એમ વીર અને રાધિકા ની લવસ્ટોરી ચાલુ થાય ક્યાંક ઠંડા-ઠંડા પાવાનો તો ક્યાંક એકબીજાના નામ લેતી ધડકનો અવાજ હતો.... બવ ખુશ અને દુનિયા થી બેખબર... જાણે ભગવાને બંન્ને ને એકબીજા માટે જ મોકલ્યા હોય.... રોજ આવી 30 મિનિટ એકબીજા માટે ગાળતા... અરેરેરે.... તેમના ખોવાયેલા પ્રેમના વર્ણન માં હું એમનો પરિચય આપવાનું જ ભૂલી ગયો... વીર એક સીધોસાદો અને જિદાદીલી છોકરો તેને કોઈ માથાકૂટ નહિ. વાત ચાલુ થાય છે, કે ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા પત્યા પછી મહિના પછી ગુજકેટ ની પરીક્ષા વીર ને સ્કૂલ

New Episodes : : Every Friday

1

હું તને પ્રેમ કરું છું... - 1

હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનું રાજ.... એમ વીર અને રાધિકા ની લવસ્ટોરી ચાલુ થાય ક્યાંક ઠંડા-ઠંડા પાવાનો તો એકબીજાના નામ લેતી ધડકનો અવાજ હતો.... બવ ખુશ અને દુનિયા થી બેખબર... જાણે ભગવાને બંન્ને ને એકબીજા માટે જ મોકલ્યા હોય.... રોજ આવી 30 મિનિટ એકબીજા માટે ગાળતા... અરેરેરે.... તેમના ખોવાયેલા પ્રેમના વર્ણન માં હું એમનો પરિચય આપવાનું જ ભૂલી ગયો... વીર એક સીધોસાદો અને જિદાદીલી છોકરો તેને કોઈ માથાકૂટ નહિ. વાત ચાલુ થાય છે, કે ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષા પત્યા પછી મહિના પછી ગુજકેટ ની પરીક્ષા વીર ને સ્કૂલ ...Read More