લોભની હદ..

(31)
  • 4.9k
  • 0
  • 1.6k

એક નાનાં ગામનાં જમીનદાર હતાં ભાનુપ્રતાપ... ગામમાં જેટલી વસ્તી હતી એમાં અડધી ગામની જમીન નાં માલિક હતાં... ગામમાં મોટી વિશાળ હવેલી હતી ઘરમાં રાચરચીલું અને સુખ સમૃદ્ધિ અને સગવડો હતી... ભાનુપ્રતાપ નો રૂવાબ એવો હતો કે એમની જોડે વાત કરતાં લોકો ગે ગે ફે ફે થઈ જતાં.... ભાનુપ્રતાપ શહેરમાં જઈને લાલ કલરની ગાડી લઈ આવ્યા હતા... અને એક ડ્રાઈવર રાખ્યો હતો એનું નામ રાઘવ હતું... ભાનુપ્રતાપ ને એક દિકરી હતી એનું નામ માલતી હતું...

New Episodes : : Every Tuesday

1

લોભની હદ.. ભાગ -૧

*લોભની હદ* જાસૂસ કથા.... ભાગ -૧વાર્તા....૯-૭-૨૦૨૦... બુધવાર...એક નાનાં ગામનાં જમીનદાર હતાં ભાનુપ્રતાપ...ગામમાં જેટલી વસ્તી હતી એમાં અડધી ગામની નાં માલિક હતાં...ગામમાં મોટી વિશાળ હવેલી હતી ઘરમાં રાચરચીલું અને સુખ સમૃદ્ધિ અને સગવડો હતી...ભાનુપ્રતાપ નો રૂવાબ એવો હતો કે એમની જોડે વાત કરતાં લોકો ગે ગે ફે ફે થઈ જતાં....ભાનુપ્રતાપ શહેરમાં જઈને લાલ કલરની ગાડી લઈ આવ્યા હતા...અને એક ડ્રાઈવર રાખ્યો હતો એનું નામ રાઘવ હતું...ભાનુપ્રતાપ ને એક દિકરી હતી એનું નામ માલતી હતું...માલતી ને જન્મ આપ્યા પછી લોહી વધું પ્રમાણમાં વહી જવાથી સંતોક બા નું મૃત્યુ થયું હતું...એટલે માલતીને ખુબ જ લાડ પ્યાર થી ઉછેરી હતી ભાનુપ્રતાપે કે જેથી ...Read More