#હુંઅનેમારીવતો... આત્મહત્યા (ભાગ-૧)હું અને મારીવતોમાં આજે જયારે પ્રથમ આર્ટીકલ લખીરહીછુ ત્યારે મારે ખાસ આત્મહત્યા વિશે વાત કરવીછે આજ કાલના સમાચારમાં એક વાત ખૂબ ચર્ચામાંછે અને એ ચર્ચાનો વિષય છે આપણા સૌના લાડલા અભિનેતા સુશાંકસીંગ રાજપૂતના આત્મહત્યાનું કારણ તો આ આજ નો પેલો આર્ટીકલ એમને શ્રધાંજલિના રૂપમાં અર્પણ..આપને એ નથી જાણતાકે એમને આત્મહત્યા શું કારણ થી કરી.. પણ હું આજે એ લોકો ને જરૂર કઈક કેહવા માંગીશ કે જે લોકોને ક્યારેક એવું લાગ્યું હશેકે મારે આત્મહત્યા કરવીછે, અથવા કોઈ ડીપ્રેસન માંથી પસાર થઇ રહ્યુંછે. ખાસ પેહ્લાતો એ વાત કહીશકે બનીશકે સમય ખરાબ હોય અથવા આપણને અનુકુળ ન હોય પણ કોઈ પણ
Full Novel
હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 1
#હુંઅનેમારીવતો... આત્મહત્યા (ભાગ-૧)હું અને મારીવતોમાં આજે જયારે પ્રથમ આર્ટીકલ લખીરહીછુ ત્યારે મારે ખાસ આત્મહત્યા વિશે વાત કરવીછે આજ કાલના એક વાત ખૂબ ચર્ચામાંછે અને એ ચર્ચાનો વિષય છે આપણા સૌના લાડલા અભિનેતા સુશાંકસીંગ રાજપૂતના આત્મહત્યાનું કારણ તો આ આજ નો પેલો આર્ટીકલ એમને શ્રધાંજલિના રૂપમાં અર્પણ..આપને એ નથી જાણતાકે એમને આત્મહત્યા શું કારણ થી કરી.. પણ હું આજે એ લોકો ને જરૂર કઈક કેહવા માંગીશ કે જે લોકોને ક્યારેક એવું લાગ્યું હશેકે મારે આત્મહત્યા કરવીછે, અથવા કોઈ ડીપ્રેસન માંથી પસાર થઇ રહ્યુંછે. ખાસ પેહ્લાતો એ વાત કહીશકે બનીશકે સમય ખરાબ હોય અથવા આપણને અનુકુળ ન હોય પણ કોઈ પણ ...Read More
હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 2
લાગણીના તાર ખૂબ જ જીણા તાર હોયછે. પણ એનો મતલબ એવો નથી હોતો કે કોઈ પણ એને સરળતાથી તોડી જયારે માણસ ડીપ્રેસનમાં હોય અથવા કોઈ મુક્શેલીમાં હોય ત્યારે ખૂબ જ એકલું અનુભવે છે, પોતાને તૂટેલું ખૂબ જ નાનું અને અશક્ત સમજી બેસવાની ભૂલ કરેછે, ત્યારે એમને બધી જગ્યાએ નેગેટીવ જ દેખાઈ રહ્યું હોયછે અને પોતાની સાથે જ દુનિયામાં સૌથી ખરાબ થઇ રહ્યુંછે એવી લાગણી થતી હોયછે હકીકત માં આવું તો નથી હોતું. એમને માત્ર કોઈ એવું અંગત વ્યક્તિ જોતું હોયછે જેમની પાસે એ પોતાની મન ની વાત કરી શકે, શંકાનું સમાધાન કરી શકે. મુશ્કેલીઓ બતાવી સકે, થોડું રોઈ શકે ...Read More
હુ અને મારી વાતો આત્મહત્યા ભાગ 3 - છેલ્લો ભાગ
હવે પ્રશ્ન આશ્ચર્ય અને પ્રશ્ન બેય થયા હશે કે આવું બધું થયું છતાં પણ આ વિષય ઉપર હું કેમ રહી છુ, કારણકે મારે તમને બધાને એ કેહવું છેકે એ સમયે મેં શું કર્યું, મારા પણ કોઈ દોસ્ત કે કોઈ અંગત વ્યક્તિ ન હતા, છતાં પણ પોતાને કેવી રીતે નેગેટીવ વિચારો અને વાતોથી મેં મારાથી દુર રાખી. એક સમયે હું કોઈ પણ સ્થિતિમાં હાર ણ માનવા વાળી વ્યક્તિ અને આજે આત્મહત્યાના વિચાર કરુંછુ, પરિસ્થિતિથી હારવું મને ક્યારેય સ્વીકાર્ય ન હતું. આત્મહત્યા એટલેકે સૌથીમોટી હાર.. લોકોથી સમાજથી પરિસ્થિતિથી પોતાનાથી અને આત્મસન્માનથી જે મને કોઈ સંજોગમાં નહોતું પસંદ ત્યારે માત્ર મેં ભરોસો ...Read More