તરસ - તારા પ્રેમ ની....

(460)
  • 28.9k
  • 96
  • 9.3k

આ કહાની માહિર અને નિયતી ની છે.. જેમાં નિયતી હંમેશા માહિરના પ્રેમને ઝંખતી જોવા મળે છે. માહિર અને નિયતીનુ લગ્નજીવન ચાલુ થતા જ ઘણી ઊથલ-પાથલ શરુ થઇ જાય છે અને નિયતી નિરાશા પામે છે... આખરે આ લગ્નજીવન પોતાની કઇ મંજિલ નક્કી કરશે એ જ જોવાનુ રહ્યુ... હું આશા રાખુ છુ કે આ વાર્તા તમારા દિલ ને સ્પર્શી જશે!!

Full Novel

1

તરસ - તારા પ્રેમ ની....

આ કહાની માહિર અને નિયતી ની છે.. જેમાં નિયતી હંમેશા માહિરના પ્રેમને ઝંખતી જોવા મળે છે. માહિર અને નિયતીનુ ચાલુ થતા જ ઘણી ઊથલ-પાથલ શરુ થઇ જાય છે અને નિયતી નિરાશા પામે છે... આખરે આ લગ્નજીવન પોતાની કઇ મંજિલ નક્કી કરશે એ જ જોવાનુ રહ્યુ... હું આશા રાખુ છુ કે આ વાર્તા તમારા દિલ ને સ્પર્શી જશે!! ...Read More

2

તરસ- તારા પ્રેમ ની.. 2

આગળ ના ભાગ માં આપણે જોયુ કે માહિર અને નિયતી નુ લગ્નજીવન ડીવોર્સ ની મંઝિલ તરફ આગળ જઇ રહ્યુ આ ભાગ માં આપણે જોઇશુ કે કયા એવા કારણો છે જેના લીધે નિયતી ને આ નિર્ણય લેવો પડ્યો! ...Read More

3

તરસ- તારા પ્રેમ ની.. 3

આગળ ના ભાગો માં આપણે જોયુ કે નિયતી હંમેશા માહિર ના પ્રેમ માટે તરસતી હોય છે. વિચારો માં ખોવાયેલી માહિર ના રાઇટીંગરૂમ માં પહોચે છે અને માહિર એ લખેલી બુક વાંચ્યા પછી નિયતી ને તેના બધા પ્રશ્નો ના જવાબ મળી જાય છે...વધુ જાણવા માટે વાંચો આ ભાગ તરસ- તારા પ્રેમ ની 3 ... ...Read More