યુદ્ધ

(18)
  • 9.4k
  • 1
  • 2.9k

સાંજ હતી એ અષાઢ મહીના ની. ગર્જના કરતા એ વાદળો સાથે મુશળધાર વરસી રહયા હતા. ધોધમાર વરસતા વરસાદ થી નદી એ જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. પ્રચંડ યુદ્ધ હતું એ મેઘરાજા અને ધરતી નું. જાણે કે આભ તુટી પડયું હોય એમ મેઘરાજા નો પ્રહાર ધરતી માટે સહન કરવો મુશ્કેલ બની રહ્યો હતો. અચાનક પ્રગટ થતા ઝરણાઓ ની હારમાળાઓ જાણે કે એના ખળખળ વહેતા અવાજ થી વાતાવરણ ને નવો આકાર આપી રહી હતી. મેઘરાજા એ મન મુકી ને ધરતી ને જળ રૂપી રસ થી તરબોળ કરી મુકી હતી. મુશળધાર વરસાદ માં બાળકો નું એક ટોળું કિલ્લોલ

New Episodes : : Every Wednesday

1

યુદ્ધ - 1

સાંજ હતી એ અષાઢ મહીના ની. ગર્જના કરતા એ વાદળો સાથે મુશળધાર વરસી રહયા હતા. ધોધમાર વરસતા વરસાદ નદી એ જાણે કે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. પ્રચંડ યુદ્ધ હતું એ મેઘરાજા અને ધરતી નું. જાણે કે આભ તુટી પડયું હોય એમ મેઘરાજા નો પ્રહાર ધરતી માટે સહન કરવો મુશ્કેલ બની રહ્યો હતો. અચાનક પ્રગટ થતા ઝરણાઓ ની હારમાળાઓ જાણે કે એના ખળખળ વહેતા અવાજ થી વાતાવરણ ને નવો આકાર આપી રહી હતી. મેઘરાજા એ મન મુકી ને ધરતી ને જળ રૂપી રસ થી તરબોળ કરી મુકી હતી. મુશળધાર વરસાદ માં બાળકો નું એક ટોળું કિલ્લોલ ...Read More

2

યુદ્ધ - 2

ફ્રેન્ડસ, આપ સૌ એ યુદ્ધ ને આપેલા અનન્ય પ્રતિભાવ બદલ આપ સૌ નો ખુબ ખુબ આભાર.આગળ ની સ્ટોરી કાંઈક નવો ઓપ આપવાની કોશિશ કરી છે. પ્રતિભાવ જરૂર થી આપજો મિત્રો. આભાર. યુદ્ધ ( પાર્ટ-2 )ઔપચારિક વાતો ની શરૂઆત થઇ. યુવતી : આપ કોન છો ? અને હું અહીંયા કયાંથી ..?( હંમેશા લેડીઝ ફર્સ્ટ હોય તેમ યુવતી દ્વારા સવાલ ની પહેલ થઈ. ) યુવક : હું કોન છું, એ જરૂરી નથી અત્યારે આપના માટે. આપ ની તબિયત ગંભીર હતી અને જીવ બચાવવો એ મારો ધર્મ. બસ એક મિત્ર જ સમજી લો. ( અચરજ સાથે ... ) યુવતી : નામ તો જાણી ...Read More

3

યુદ્ધ - 3

ફ્રેન્ડસ, આ વખતે સ્ટોરી ને કાંઈક નવો વળાંક આપ્યો છે, એક રહસ્ય સાથે. ગમશે આપ સૌ ને...( આ સ્ટોરી કાલ્પનિક છે. કોઈ ની આધ્યાત્મક કે ભાવનાત્મક લાગણીઓ ને ઠેસ પહોંચાડવા નો બિલકુલ ઇરાદો નથી. ) આભાર. યુદ્ધ ( પાર્ટ-3 )( યુવતી પોતાની રોજીંદી લાઈફ માં બીઝી થઈ જાય છે અને યુવક પણ પોતાનો કારભાર સંભાળે છે. એ જ અરસા માં એકવાર એક કિશોરી ની શંકાશીલ હત્યાથઈ. એક શિવાલય પાસે થી એની લાશ મળી આવી. હત્યા શંકાસ્પદ હતી , કોઈ જ પુરાવો નહોતો , કહેવું મુશ્કેલ ...Read More