કોણ બનશે Storyteller ?

(5)
  • 6.4k
  • 0
  • 2.3k

કોણ બનશે Storyteller ?કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં,કિરદાર પણ ગણા છે... આ મારી દુનિયા માં,જોડીને રાખ્યા બધા ને... સંબંધો ના માયા જાળ માં ,અંજાન કિરદારો ને સાથે કરી...જોડયા એક કહાની માં,કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં. ✍(no.1 storyteller - the god )મારુ ઈન્ટ્રો તો સાંભળી લીધું તમે હવે મારા હજારો કિરદાર માંથી કોઈ એક ની કહાની સાંભળીયે .ટ્રેન માં ગણા અંજાન લોકો હોય છે,જે આજે એક બીજા ને જાણવાં ની કોશિશ કરશે.ચાલો જોઈએ એમના કિસ્સાઓ અને કહાનીઓ ...હું છું નિકુંજ અને હું આજે ગણા દિવસો પછી મારા ઘરે જવા નીકળો છું ,મારી ટ્રેન નો time થઇ ગયો

New Episodes : : Every Monday

1

કોણ બનશે Storyteller ? - 1

કોણ બનશે Storyteller ?કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં,કિરદાર પણ ગણા છે... આ મારી દુનિયા માં,જોડીને રાખ્યા બધા સંબંધો ના માયા જાળ માં ,અંજાન કિરદારો ને સાથે કરી...જોડયા એક કહાની માં,કહાનીઓ ગણી છે... આ મારી દુનિયા માં. ✍(no.1 storyteller - the god )મારુ ઈન્ટ્રો તો સાંભળી લીધું તમે હવે મારા હજારો કિરદાર માંથી કોઈ એક ની કહાની સાંભળીયે .ટ્રેન માં ગણા અંજાન લોકો હોય છે,જે આજે એક બીજા ને જાણવાં ની કોશિશ કરશે.ચાલો જોઈએ એમના કિસ્સાઓ અને કહાનીઓ ...હું છું નિકુંજ અને હું આજે ગણા દિવસો પછી મારા ઘરે જવા નીકળો છું ,મારી ટ્રેન નો time થઇ ગયો ...Read More

2

કોણ બનશે Storyteller ? - 2

"તું તો મારો બહાદુર છોકરો ને " (આ કહાની છે સફર કરતા એક વ્યક્તિ ની જેને કહાની લખવા નું હતું અને લોકો ની કહાનીઓ સાંભળવાનું પણ ,એને બધાને ફોન માં વ્યસ્તરહેતા જોઈ ને એક ગમે નું આયોજન કર્યું ,જેમાં બધા પોતપોતાનાં ક્યારેય ન ભુલાય એવા કિસ્સા સંભળાવશે અને એ ગમે ને નામ આપ્યું "કોણ બનશે સ્ટોરી ટેલર ?" એણે પોતા ની કહાની સંભળાવી ,અને બીજા ને કહાની કહેવાનો આગ્રહ કરવા લાગ્યો,હવે આગળ...) ટ્રેન વડોદરા સ્ટેશન પર ઉભી રહી , ત્યાંના ફેરિયાઓ વડોદરા ન પ્રખ્યાત વડાપાંવ લઈને ટ્રેન માં ચઢ્યા ,એને જોતા જ સામે બેસેલો નાનો છોકરા માઁ ના ...Read More