એક સંદેશ માનવતાનો

(16)
  • 13.1k
  • 0
  • 5.7k

પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. સમાજને માનવતા વિશે રજુઆત કરવાનો મારો આ નાનો અમથો પ્રયાસ છે. આશા છે આપને આ રચના ગમે અને સતત વાંચવા માટેની ઇચ્છાઓ જાગે. ************************* એક સંદેશ માનવતાનો From Darkness to Light ભાગ - ૧ ************************* સવારનો સમય હતો. શાળાઓ વેકેશન પછી ખુલી ગઈ હતી. બાળકો શાળામાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી રહ્યા હતા. શિક્ષક ગણ પણ નવા વર્ષની શરૂઆતમાં સજ્જ હતું. સહકાર પ્રાથમિક શાળાના આ બાળકો પ્રાર્થના પછી પોત પોતાના વર્ગ ખંડમાં ગયા. ધોરણ-૭માં અભ્યાસ કરી રહેલા મિત્રો અર્ઝાન, અરમાન અને અર્શ પહેલા ધોરણથી જ એક જ પાટલી પર બેસતાં. ધોરણ-૭ની શરૂઆત

New Episodes : : Every Wednesday

1

એક સંદેશ માનવતાનો - ૧

પ્રસ્તાવના આ એક કાલ્પનિક રચના છે. સમાજને માનવતા વિશે રજુઆત કરવાનો મારો આ નાનો અમથો છે. આશા છે આપને આ રચના ગમે અને સતત વાંચવા માટેની ઇચ્છાઓ જાગે. ************************* એક સંદેશ માનવતાનો From Darkness to Light ભાગ - ૧ ************************* સવારનો સમય હતો. શાળાઓ વેકેશન પછી ખુલી ગઈ હતી. બાળકો શાળામાં પ્રાર્થના ખંડમાં પ્રાર્થના કરી રહ્યા હતા. શિક્ષક ગણ પણ નવા વર્ષની શરૂઆતમાં સજ્જ હતું. સહકાર પ્રાથમિક શાળાના આ બાળકો પ્રાર્થના પછી પોત પોતાના વર્ગ ખંડમાં ગયા. ધોરણ-૭માં અભ્યાસ કરી રહેલા મિત્રો અર્ઝાન, અરમાન અને અર્શ પહેલા ધોરણથી જ એક જ પાટલી પર બેસતાં. ધોરણ-૭ની શરૂઆત ...Read More

2

એક સંદેશ માનવતાનો - ૨

************************ એક સંદેશ માનવતાનો From darkness to light ભાગ - ૨ ************************ અરમાન અને અર્શ ઘરે પહોંચ્યા. અર્ઝાને એમને આવકાર્યા અને ત્રણેય જણ ત્યાંથી અર્ઝાનના રૂમમાં ગયા. "અરમાન, અર્શ.. કાલે આપણા માટે થોડો કઠિન સમય છે. આપણે એ રીતે તૈયારી કરવી પડશે જેથી આપણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સુધી આ સંદેશ સારી રીતે પહોંચાડી શકીએ." "હા અર્ઝાન પણ તે સ્પીચ લખી છે?" અરમાન બોલ્યો. "ના કોઈ સ્પીચ તો નથી લખી પણ કાલે દિલમાં જે આવે એ સારી રીતે વ્યક્ત કરી શકું એના માટે વિચારું છું." "અચ્છા, તો પછી અમને અહીં કેમ બોલાવ્યા છે?" "તમારું ખાસ કામ કાલે મારી ...Read More

3

એક સંદેશ માનવતાનો - ૩

******************* એક સંદેશ માનવતાનો ભાગ - ૩ ******************* અર્ઝાનની આ વાત પછી બીજે જ દિવસથી પોતાનો ફાળો આપવાનું શરૂ કર્યું. એ પછી અર્ઝાન, અરમાન અને અર્શ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આ પૈસા થકી જરૂરી અનાજ અને દૂધ પહોંચાડવામાં આવ્યું. અર્ઝાન, અરમાન અને અર્શનો આ પ્રયાસ એટલો સફળ થયો કે આખા ગામમાં લોકો આ ત્રણ બાળકોને સારી રીતે ઓળખવા લાગ્યા અને એમને આદરથી જોવા લાગ્યા. શાળામાં પણ પ્રિન્સિપાલ મેમ અને શિક્ષકો થકી એમને માન સમ્માન મળવા લાગ્યું. ત્રણેય બાળકો અને એમના મા-બાપ પણ એમની પ્રવૃત્તિથી ખુબ જ ખુશ હતા. બે-બે રૂપિયા કરીને એમને શાળાના બાળકો થકી જ ગામના ...Read More