સંબંધો નુ સોગંદનામું

(46)
  • 18.2k
  • 8
  • 6.9k

સંબંધો નુ સોગંદનામું ‌‌‌‌‌ વિજય ખુબ જ ગુસ્સામાં હતો, મંદિરમાં આવી તે દિવાલ પર જ હાથ ની મુઠ્ઠી વાળી મુક્કા મારવા લાગ્યો. તે પોતાના જીવની બધી ફરીયાદ ખુલ્લાં મને મંદિરે આવી ભગવાન ને કરતો, આથી તેના મનમાં ખણી શાંતી થતી. અને પછી મંદિર નુ વાતાવરણ ખુબ મોહક લાગતુ, પણ આજ એવું ના થયું.આજ તો જોત જોતામાં તો એના હાથમાં થી લોહી વહેવા લાગ્યું. ત્યારે જ સાક્ષીની નજર વિજય પર પડી, એક ૬ફિટ ઊંચાઈ ધરાવતો, કશરતથી કસાયેલ સુડોળ શરીર વાળો,

New Episodes : : Every Friday

1

સંબંધો નુ સોગંદનામું - 1

સંબંધો નુ સોગંદનામું ‌‌‌‌‌ વિજય ખુબ જ ગુસ્સામાં હતો, મંદિરમાં તે દિવાલ પર જ હાથ ની મુઠ્ઠી વાળી મુક્કા મારવા લાગ્યો. તે પોતાના જીવની બધી ફરીયાદ ખુલ્લાં મને મંદિરે આવી ભગવાન ને કરતો, આથી તેના મનમાં ખણી શાંતી થતી. અને પછી મંદિર નુ વાતાવરણ ખુબ મોહક લાગતુ, પણ આજ એવું ના થયું.આજ તો જોત જોતામાં તો એના હાથમાં થી લોહી વહેવા લાગ્યું. ત્યારે જ સાક્ષીની નજર વિજય પર પડી, એક ૬ફિટ ઊંચાઈ ધરાવતો, કશરતથી કસાયેલ સુડોળ શરીર વાળો, ...Read More

2

સંબંધો નુ સોગંદનામું - 2

સંબંધો નુ સોગંદનામું સાક્ષી સ્વભાવ ની હતી. ખુલ્લાં દિલથી બધા ને આવકારતી, ના પાડતા તો જાણે તેને આવડતું જ નહીં. આથી આ રીતે વિજય ના મૈત્રી પ્રસ્તાવ ને સાક્ષી ઠુકરાવી ના શકી. અને આ રીતે અચાનક મળેલા આ મુસાફરો ની જીંદગી માં એક વણાક આવ્યો. સાક્ષી બોલી જો મિત્રતા કરે છે તો નિભાવવી પણ‌ પડશે, વચ્ચેથી છોડી ને નય જય શકે. મિત્રતા એટલે જીંદગીભર ...Read More

3

સંબંધો નુ સોગંદનામું - 3

સંબંધોનુ સોગંદનામું ૩ વિજય અચાનક આવી ગયો એ જોઇ સમીર અને બન્ને ચોંકી ગયા, અને ઉપરથી તે આ‌ અજાણી એક્સીડન્ટ વાળી છોકરી ને નિયતિ ક‌ઇ રહ્યો હતો, સાક્ષી વિજય ને જોઈ બોલી, તમે અહીં? વિજય સાક્ષી સામે જોઈ રહ્યો, આટલા સમય થી જેને તે શોધી રહ્યો હતો તે સાક્ષી તેની સામે ઊભી હતી. સમીરે વિજય ને સિધ્ધો સવાલ કર્યો તુ આને ઓળખે છે? વિજય બોલે તે પહેલાં જ સાક્ષી બોલી હા, પણ સાયદ ભુલી ગયા લાગે છે! શહેરમાં ...Read More

4

સંબંધો નુ સોગંદનામું - 4

સંબંધો નુ સોગંદનામું-4 સાક્ષી સમજી નહીં એથી બોલી મીનીટ એટલે તારુ કેવુ એમ‌ છે કે આ અત્યારે મારી હોસ્પીટલમાં જે છોકરી એટલે નીયતી એક.....!!!" સાક્ષી એ આ રીતે અધુરા છોડેલા વાક્યને વિજય એ પુરુ કરતા કહ્યું હા એ એક બાર ડાન્સર જ છે જે બારમા કામ કરે છે અને જો વધુ પૈસા મળે તો પ્રાઇવેટ પાર્ટી માં પણ!!! જ્યારે મને આ જાણ થ‌ઇ તો મને વિશ્વાસ આવતો ...Read More