વર્તન પરીવર્તન

(14)
  • 9.7k
  • 0
  • 3.2k

જુના જમાનાની આ વાત છે, એ સમય જયાારે રજવાડા હતા, મુસાફરી માટે ગાડા અને ધોડા નો ઉપયોગ થતો , એક ગામમાં એક રામા નામે એક ભાઈ , ડાહ્યો હોશીયાર નીતીવાન પણ ગરીબ હતો રેવાને કાચુ પાકુ ખોરડું , બાપનો છાયો નહી, ધરડી માઁ સાથે રહે, જુવાન થયો માએ એને લાયક એક ગરીબ ધરની સુંદર શુશીલ કન્યા શોધી, લગ્ન કરવા પણ પૈસા નહી, રામો ગામમા બધાને લાડકો ગરીબ છતા તેની પેઠ, લગ્ન માટે પૈસા ઉછીના લેવા એક શેઠ ની દુકાને ગયેલ , શેઠે કહ્યું રામા તારે શું જરુર પડી પૈસાની ઓચીતીં , રામે જવાબ આપ્યો મા એ છોકરી પસંદ કરી લગ્ન માટે, હવે મા

New Episodes : : Every Tuesday

1

વર્તન પરીવર્તન - 1

જુના જમાનાની આ વાત છે, એ સમય જયાારે રજવાડા હતા, મુસાફરી માટે ગાડા અને ધોડા નો ઉપયોગ થતો , ગામમાં એક રામા નામે એક ભાઈ , ડાહ્યો હોશીયાર નીતીવાન પણ ગરીબ હતો રેવાને કાચુ પાકુ ખોરડું , બાપનો છાયો નહી, ધરડી માઁ સાથે રહે, જુવાન થયો માએ એને લાયક એક ગરીબ ધરની સુંદર શુશીલ કન્યા શોધી, લગ્ન કરવા પણ પૈસા નહી, રામો ગામમા બધાને લાડકો ગરીબ છતા તેની પેઠ, લગ્ન માટે પૈસા ઉછીના લેવા એક શેઠ ની દુકાને ગયેલ , શેઠે કહ્યું રામા તારે શું જરુર પડી પૈસાની ઓચીતીં , રામે જવાબ આપ્યો મા એ છોકરી પસંદ કરી લગ્ન માટે, હવે મા ...Read More

2

વર્તન પરીવર્તન - 2

એ દીવસોની વાત છે જયા કાચા રસ્તા અને માડ માડ એકાદ વાહન ગામડાઓમાં આવતા હતા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તો હોય પણ વૈદ પણ માડ મળે, શીક્ષણ નું પ્રમાણ બહુંજ ઓછું, બીમાર લોકોને સારવાર માટે બહાર જવું પડતું એ પણ ચાલી ને, અને કોઈ બહેન દીકરીને પ્રસુતીની પીડા ઉપડે તો સારવાર કે ડોકટર પાસે વાહનોના અભાવે તાત્કાલીક પહોચવું ખુબ અધરુ, એ પણ કોઈ ગરીબ કે મધ્યમ વર્ગ નું કુટુંબ હોય તો એ સમયે સપેશીયલ વાહન કરવૂં ભારે પડતું, કારજાળ ગરમી ના દીવસોમાં તો વાતજ ના પુછો શું હાલત થતી મુસાફરોની, આ સમયે માલ વાહક તરીકે હાથે ખીચાતી લારી વપરાતી 'આવાજ ...Read More