હા, હું જીવું છું.

(13)
  • 2.1k
  • 0
  • 890

હા, હું જીવું છું... ! (1) "જીવતા સપનાની રોજ સળગતી લાશ જોઉં છું,હું'ય ઇચ્છાઓનો રોજ કકળતો શ્વાસ જોઉં છું." જીગીષા રાજની આ ગઝલની પ્રથમ બે પંકિતમાં જ મારું જીવન જાણે કે ઝીલાયું છે. કહેવાય છે કે માણસે કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે...ચાહે આ જનમમાં ચાહે બીજા જનમમાં."જન્મજન્માંતર સુધી એ કર્મ મનુષ્યને છોડતું નથી...!" કદાચ શાસ્ત્રોમાં લખેલું આ વાક્ય સાચું જ હશે, નહીંતર હું જે પીડા લઈને જીવી રહી છું એ મારા આ જન્મના કોઈ જ કર્મનું ફળ નથી. મેં, એક સત્તર વર્ષની ગભરું બાળાએ એવા તે ક્યા કર્મો કરી નાખ્યા હોય કે એની આવડી મોટી દર્દનાક સજા મને

New Episodes : : Every Thursday

1

હા, હું જીવું છું.. (1)

હા, હું જીવું છું... ! (1) "જીવતા સપનાની રોજ સળગતી લાશ જોઉં છું,હું'ય ઇચ્છાઓનો રોજ કકળતો શ્વાસ જોઉં જીગીષા રાજની આ ગઝલની પ્રથમ બે પંકિતમાં જ મારું જીવન જાણે કે ઝીલાયું છે. કહેવાય છે કે માણસે કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે...ચાહે આ જનમમાં ચાહે બીજા જનમમાં."જન્મજન્માંતર સુધી એ કર્મ મનુષ્યને છોડતું નથી...!" કદાચ શાસ્ત્રોમાં લખેલું આ વાક્ય સાચું જ હશે, નહીંતર હું જે પીડા લઈને જીવી રહી છું એ મારા આ જન્મના કોઈ જ કર્મનું ફળ નથી. મેં, એક સત્તર વર્ષની ગભરું બાળાએ એવા તે ક્યા કર્મો કરી નાખ્યા હોય કે એની આવડી મોટી દર્દનાક સજા મને ...Read More