ચા વેચવાથી વડાપ્રધાન સુધીની સફર - નરેન્દ્ર મોદી નં 1 લીડર

(72)
  • 21.2k
  • 5
  • 7.7k

              ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છેપુરૂ નામ      : નરેન્દ્ર દામોદરદાસ મોદી જન્મ         : 17 મી સપ્ટેમ્બર 1950                 ( વડનગર ) જિ , મહેસાણા નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તે શાળા દરમિયાન પછી ટાઇમ ફી હોય ત્યારે તેઓ વડનગરની રેલ્વે સ્ટેશન પર કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. જે તે સમયે

New Episodes : : Every Wednesday

1

ચા વેચવાથી વડાપ્રધાન સુધીની સફર - નરેન્દ્ર મોદી નં 1 લીડર

ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છેપુરૂ નામ : નરેન્દ્ર દામોદરદાસ મોદી જન્મ : 17 સપ્ટેમ્બર 1950 ( વડનગર ) જિ , મહેસાણા નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. મહેસાણાથી ૩૪ કીમી દૂર વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલો છે. તે શાળા દરમિયાન પછી ટાઇમ ફી હોય ત્યારે તેઓ વડનગરની રેલ્વે સ્ટેશન પર કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચા ની લારી ચલાવતા હતા. તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. જે તે સમયે ...Read More

2

ચા થી લઇને વડાપ્રધાન સુધી સફર - 2

મિત્રો ઘણા સમય પહેલા ચા થી લઇને વડાપ્રધાન સુધી સફરમાં દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વાત કરી હતી.તેમાં 2016 સુધી વાતો કરી હતી.હવે તેમાં આગળની નવી વાતો કરવા જઇ રહયો છું.પહેલી બુક જ હતી અને તે ધણા બધા મિત્રો વાંચી છે , તો મને વિશ્વાસ છે કે આ વખતે પણ મને સપોર્ટ કરશો.આપણે છેલ્લે જોયું હતું કે 2016 માં જે પાકિસ્તાન કાયરનો હમલો કર્યો અને તે હમલાનો જવાબ દેવાનું નકકી કર્યુ અને આપણા જવાનો એ પાકિસ્તાનમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.તેના પછી પાકિસ્તાન જે પરમાણુ હુમલાની ધમકી આપતું હ ...Read More

3

ચા થી લઇને વડાપ્રધાન સુધી સફર - 3

મિત્રો.આજ ધણા સમય પછી ભાગને આગળ વધારુ છું.આ ભાગ 17 સપ્ટેમ્બર ના મોદી સાહેબના જન્મદિવસને સમર્પિત કરુ છું.17 મી 70 મો જન્મદિવસ છે.70 વર્ષ દરમિયાન માં સંધ પ્રચારક , સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી , ગુજરાતના મુખ્યમંત્રી , હાલમાં દેશના વડાપ્રધાન તરીકે પોતાની જવાબદારી નિભાવી રહયા છે.હવે આગળ ભાગ....છેલ્લે આપણે જોયું હતું કે ચુંટણીઓમાં જવલંત વિજય સાથે ફરીથી વડાપ્રધાન બન્યા.સરકાર ની શપથ વિધિ યોજાઇ.દર વખતેની જેમ બધાને ચોકાવી દીધા.જયારે બીજા નંબર પર ગૃહમંત્રી તરીકે તેમના હનુમાન ગણાતા અમિત શાહ ને બેસાડયા . અને એક બ્યુરોકેટસ ને સીધા સૌથી મોટી જવાબદારી આપી ને વિદેશ મંત્રી બનાવ્યા.દેશના શપથગ્રહણ થયા . હવે બધા ...Read More