મુશ્કેલીઓ દૂર કરતા શીખો

(118)
  • 21.3k
  • 26
  • 9.7k

એક દિવસ ત્રણ મીત્રો અજય, વિજય અને સંજય જંગલમા શીકાર કરવા ગયા. આખો દિવસ તેઓ શીકાર પાછળ ફર્યા પણ શીકાર ન મળ્યો. હવે બન્યુ એવુ કે તેઓ શીકાર ગોતવામાને ગોતવામા રસ્તો ભુલી ગયા અને જંગલમા ક્યાંય ખોવાઇ ગયા. તેઓએ રસ્તો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ રસ્તો મળ્યો નહી. ઉપરથી ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ એટલે તે ત્રણેય મીત્રોએ જંગલમાજ રાતવાસો કરી સવારે ત્યાંથી પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે કોઇ તકલીફ ન પડે તેમજ સુરક્ષા જળવાઇ રહે તે માટે ત્રણેય મીત્રોએ વારાફરથી ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો જેમા એક વ્યક્તી જાગે અને બાકીના બે વ્યક્તીઓની રક્ષા કરે. રાત્રે જાગવાનો પહેલો

New Episodes : : Every Wednesday

1

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 1

એક દિવસ ત્રણ મીત્રો અજય, વિજય અને સંજય જંગલમા શીકાર કરવા ગયા. આખો દિવસ તેઓ શીકાર પાછળ ફર્યા પણ ન મળ્યો. હવે બન્યુ એવુ કે તેઓ શીકાર ગોતવામાને ગોતવામા રસ્તો ભુલી ગયા અને જંગલમા ક્યાંય ખોવાઇ ગયા. તેઓએ રસ્તો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ રસ્તો મળ્યો નહી. ઉપરથી ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ એટલે તે ત્રણેય મીત્રોએ જંગલમાજ રાતવાસો કરી સવારે ત્યાંથી પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે કોઇ તકલીફ ન પડે તેમજ સુરક્ષા જળવાઇ રહે તે માટે ત્રણેય મીત્રોએ વારાફરથી ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો જેમા એક વ્યક્તી જાગે અને બાકીના બે વ્યક્તીઓની રક્ષા કરે. રાત્રે જાગવાનો પહેલો ...Read More

2

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 2

આ મુશ્કેલીઓ શું છે ? ૧૦૦૦ કિલોના પત્થરને હાથેથી ઉપાડવાનુ કહેવામા આવે તો તે આપણાથી ઉપડે નહી કારણકે આપણા શરીરના સામર્થ્યની બહાર છે એટલેકે આપણા માટે તે મુશ્કેલ છે તો આવા સામર્થ્ય બહારના કાર્યને મુશ્કેલી કહી શકાય. પણ જો તે પત્થરને ઉપાડવાનો કોઇ ઉપાય કે ટેક્નીક મળી આવે તો પછી મુશ્કેલી જેવુ કશુ બચતુ હોતુ નથી. આમ મુશ્કેલી એ એક એવી પરીસ્થીતિ છે કે જેનો સામનો કરવાની શક્તી્ કે ઉપાય આપણી પાસે હાથવગો નથી, એક વખત કોઇ પરીસ્થીતિનો ઉપાય મળી જાય કે તેનો સામનો કરવાની શક્તી આવી જાય તો પછી મુશ્કેલી જેવુ કશુજ બચતુ હોતુ નથી. આમ આ દુનિયામા ...Read More

3

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 3

સ્ટેપ્સસમસ્યાના સમાધાન માટે નીચે પ્રમાણેના ઉપાયો અજમાવી શકાય.૧) સાચુ કારણ શોધો. કોઇ પણ સમસ્યાનો કાયમી ઉકેલ ત્યાં સુધી લાવી શકાતો હોતો કે જયાં સુધી તેના આવવાના કારણોની જાણ ન થાય. તમને ખબરજ ન હોય કે કોઇ સમસ્યા કયાંથી અને કેવી રીતે ઉદ્ભવી છે તો તમે તેનો સાચો ઇલાજ કેેવી રીતે સમજી શકો? માટે જે કંઈ પણ સમસ્યા હોય તે કેવી રીતે ઉદ્ભવી છે, તેનુ મુળ કારણ શું છે તેનો શાંતીથી વિચાર કરી, જુદી જુદી શક્યતાઓ તપાસી જુઓ કે શું આમ હોઇ શકે ? આવુ થઈ શકે ? આવુ કેવી રીતે થઈ શકે ? મારાથી ક્યાં ખામી રહી ગઈ? ક્યાં ...Read More

4

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 4

૯) પોઝીટીવ રહો. સમસ્યાનુ સમાધાન લાવવા માટે સૌ પ્રથમતો સમસ્યાઓને હકારાત્મક દ્રષ્ટીકોણથી જોતા શીખવુ જોઇએ. જ્યાં સુધી તમે આવા દ્રષ્ટીકોણથી નહી જુઓ ત્યાં સુધીતો નાની એવી સમસ્યા પણ તમને મોટા પહાડ જેવડીજ લાગશે. આવી નાની નાની બાબતોજ કઠીન લાગવા લાગે તો જે ખરેખર જટીલ બાબતો છે એ તો આપણા માટે અશક્યજ બની જાય એટલેકે સમસ્યાઓને એક યોગ્ય દ્રષ્ટીકોણથી મુલવવામા આવે તો કઠીન લાગતા કાર્યોને પણ સરળ બનાવી શકાતા હોય છે. સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે મુશ્કેલીઓ, દુ:ખ કે અડચણો આવે છે ત્યારે વ્યક્તી હાંફળો ફાંફળો બની જતો હોય છે, તે એવી ચીંતાઓ કરવા લાગતો હોય છે કે હવે ...Read More

5

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 5

સમસ્યાઓ આવેજ નહી તેના માટે નેચેના ઉપાયો અજમાવી શકાય. ૧) મુશ્કેલીઓને દુર રાખવાનો સૌથી પહેલો ઉપાય છે સતર્ક રહો. જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો તેમા સંપુર્ણ સતર્કતા દાખવો, તમામ બાબતો, ઘટનાઓની માહિતી મેળવતા રહો, તેનુ અર્થઘટન, મુલ્યાંકન કરતા રહો, માર્ગમા આવતી સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહો, કોઇ પણ પ્રકારની ગેરમાન્યતા કે ગાફલતમા ન રહો કારણકે એક નાની એવી ગાફલત ખુબ મોટુ કે ગંભીર પરીણામ લાવી શકે છે. જેમ કોઇ મોટા રોગના લક્ષણોને અવગણવાથી સમય જતા તે મોટી બીમારીનુ સ્વરુપ ધારણ કરી લેતુ હોય છે તેવીજ રીતે પોતાના હેતુઓ પ્રત્યે સજાગ ન રહેવાથી હાથમા આવેલી બાજી જુટવાઈ જતી હોય છે. ...Read More

6

મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 6

૬) વ્યસનોથી દુર રહો. સામાન્ય રીતે વ્યક્તી જ્યારે મુશ્કેલીઓમા સપડાતો હોય છે ત્યારે તેના મનમા સારા નરસા વિચારોનો સર્જાતો હોય છે. શું કરવુ અને શું ન કરવુ તેની મથામણમા પડી મનોમન એવુ વિચારવા લાગતો હોય છે કે મારી સાથે કોઇ છેજ નહી, સમગ્ર દુનિયા મારી વિરુદ્ધ છે, મને કોઇ પસંદ કરતુ નથી કે મદદ કરવા કોઇજ તૈયાર નથી. આ આખી દુનિયા સ્વાર્થીજ છે, હું છેતરાઇ ગયો છુ, ભગવાને બધા દુ:ખ મારા ઉપરજ નાખ્યા છે વગેરે જેવા વિચારોના વમળમા ફસાઇ જતો હોય છે. પછી તે આમાથી બહાર નિકળવા કે દુ:ખોને હળવા કરવા માટે કોઇકનો સાથ સહકાર કે ટેકાની અપેક્ષા રાખવા ...Read More