કુછ બદલા નહીં અનામિકા તુમ્હારે જાને કે બાદઆજ ભી ચાર દિવારી કે અંદરખુદ હી કિ બાત સુનાઈ પડતી હેઉજાલા હૈ પર અંધેરા હી અંધેરા હૈઐસા લાગતા હૈ કિ બાદલ મેરી સોચ હૈઔર રોશની મેરે અંદર કા હોસલા કી મેરી સોચ કા યે જાલ હૈ, જીસમે હોસલાઉલજ સા ગયા હૈ,ઇસે સુલજાઉ ભી તો કૈસે?...અનામિકા આ શબ્દ આમ તો મારી જિંદગી સાથે જોડાયેલો છે. એટલું બોલી પૃથ્વી અટકી ગયો જાણે જિંદગી ના જુના પાનાઓ યાદ કરી ભેગાં કરવા માંગતો હોય તેમ જૂની યાદો માં ખોવાઈ ગયો. ને તેનો મિત્ર અનિલ તેના માટે પેગ બનવા લાગ્યો તેને પણ અનામિકા વિશે બહુ સાંભળ્યું તું પૃથ્વી
New Episodes : : Every Friday
અનામિકા એક મિસ્ટ્રી - ભાગ 1
કુછ બદલા નહીં અનામિકા તુમ્હારે જાને કે બાદઆજ ભી ચાર દિવારી કે અંદરખુદ હી કિ બાત સુનાઈ પડતી હેઉજાલા પર અંધેરા હી અંધેરા હૈઐસા લાગતા હૈ કિ બાદલ મેરી સોચ હૈઔર રોશની મેરે અંદર કા હોસલા કી મેરી સોચ કા યે જાલ હૈ, જીસમે હોસલાઉલજ સા ગયા હૈ,ઇસે સુલજાઉ ભી તો કૈસે?...અનામિકા આ શબ્દ આમ તો મારી જિંદગી સાથે જોડાયેલો છે. એટલું બોલી પૃથ્વી અટકી ગયો જાણે જિંદગી ના જુના પાનાઓ યાદ કરી ભેગાં કરવા માંગતો હોય તેમ જૂની યાદો માં ખોવાઈ ગયો. ને તેનો મિત્ર અનિલ તેના માટે પેગ બનવા લાગ્યો તેને પણ અનામિકા વિશે બહુ સાંભળ્યું તું પૃથ્વી ...Read More