પ્રેમ...

(27)
  • 7.4k
  • 0
  • 2.5k

સાહેબ, થઈ જશે તમારું કામ, ચિંતા નાં કરશો સાહેબ. હું છું ને, તમારાં પૈસા ને ક્યાંય ડુબવા નહીં દઉં. ગમે તે થાય તમને નુકસાન નહીં આવે સાહેબ. એક કામ કરો, હમણાં માર્કેટ બહુ ધીમું ચાલે છે, ઘણું ડાઉનમાં ચાલે છે હાલ તો, હમણાં તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટ કરો, આગળ જતા તમને ઘણો ફાયદો થવાનો છે સાહેબ, કારણ કે હમણાં માર્કેટ ડાઉન છે માર્કેટ ઊંચું પણ તો આવાનું ને. તો હમણાં લીધેલા શેર તમને કમાઇને જ આપવાના છે, ચિંતા નાં કરશો સાહેબ. તમે ખાલી ઇક્વિટી માર્કેટમા પૈસા લગાવો બાકી હું જોઈ લઈશ તમારું.ચાલો, મળીએ પછી... અને સમીરે ફોન કટ કરી દીધો. અને

New Episodes : : Every Monday

1

પ્રેમ... ભાગ-૧

સાહેબ, થઈ જશે તમારું કામ, ચિંતા નાં કરશો સાહેબ. હું છું ને, તમારાં પૈસા ને ક્યાંય ડુબવા નહીં દઉં. તે થાય તમને નુકસાન નહીં આવે સાહેબ. એક કામ કરો, હમણાં માર્કેટ બહુ ધીમું ચાલે છે, ઘણું ડાઉનમાં ચાલે છે હાલ તો, હમણાં તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટ કરો, આગળ જતા તમને ઘણો ફાયદો થવાનો છે સાહેબ, કારણ કે હમણાં માર્કેટ ડાઉન છે માર્કેટ ઊંચું પણ તો આવાનું ને. તો હમણાં લીધેલા શેર તમને કમાઇને જ આપવાના છે, ચિંતા નાં કરશો સાહેબ. તમે ખાલી ઇક્વિટી માર્કેટમા પૈસા લગાવો બાકી હું જોઈ લઈશ તમારું.ચાલો, મળીએ પછી... અને સ ...Read More

2

પ્રેમ... ભાગ-૨

અર્શિફા સમીરને ત્યાં જવા બહુ જ ઉતાવળે તૈયાર થઈ રહી હતી. પણ બઉ સમય લઈને.... જાણે કુદરત ખુદ એને હોય આજ તું સૌથી અલગ અને સુંદર દેખાવી જોઈએ. એમ તૈયાર થા. તો ખૂબ ઉત્સાહથી અર્શિફા આજ તૈયાર થઈ રહી હતી...હવે આગળ... અર્શિફા તૈયાર થઈ રહી હતી, આંખો માં કાજલ, હોઠ પર લાલી, આજ એણે એનું ફેવરેટ ફોર્મલ પેન્ટ, શર્ટ અને એની ઉપર કોટ પહેર્યો, આજ તો કંઈક અલગ જ રૂપ માં દેખાતી હતી અર્શિફા..."ઓહોહો... આજ તો મેડમ જોરદાર તૈયાર થયા છે ને બાકી... વાત શું છે મેડમ... એ તો કો..." ચટપટી મજાક કરી અર્શિફાની નાની બેન નૂર બોલી. "અરે પાગલ કંઈ ...Read More