છૂટાં છેડાં

(19)
  • 13.7k
  • 1
  • 5.8k

છૂટાં છેડાં ...(વાચક મિત્રો કોઈપણ વાત, વિચાર અને પરિસ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને લોકો ને લાગુ પડે છે.)શબ્દ કેટલો નાનો છે નહીં! છૂટાં છેડાં પણ આ શબ્દ ની સાથે કેટલાં લોકો ની લાગણીઓ જોડાયેલી છે. કેટલાં લોકો ના સપનાં જોડાયેલાં છે. કેટલાં સબંધો દ્રાક્ષ ની વેલ ની જેમ એકબીજા સાથે જોડાયેલાં છે.હવે પ્રશ્ન એમ છે, કે છૂટાં છેડાં લેવાનો પ્રશ્ન આવ્યો કઈ રીતે? અને બીજું કે ક્યારે બે લોકો સાથે નાં રહી શકે. ! આજના યુગ માં બહુજ કોમન વાત થઈ ગઈ છે, કે નાનો એવો પ્રશ્ન ઊભો થયો જીવન માં, કે પછી પોતાનાં હિસાબે બધું જ નથી થઈ રહ્યું

Full Novel

1

છૂટાં છેડાં - ભાગ ૧

છૂટાં છેડાં ...(વાચક મિત્રો કોઈપણ વાત, વિચાર અને પરિસ્થિતિ સ્ત્રી અને પુરુષ બન્ને લોકો ને લાગુ પડે છે.)શબ્દ કેટલો છે નહીં! છૂટાં છેડાં પણ આ શબ્દ ની સાથે કેટલાં લોકો ની લાગણીઓ જોડાયેલી છે. કેટલાં લોકો ના સપનાં જોડાયેલાં છે. કેટલાં સબંધો દ્રાક્ષ ની વેલ ની જેમ એકબીજા સાથે જોડાયેલાં છે.હવે પ્રશ્ન એમ છે, કે છૂટાં છેડાં લેવાનો પ્રશ્ન આવ્યો કઈ રીતે? અને બીજું કે ક્યારે બે લોકો સાથે નાં રહી શકે. ! આજના યુગ માં બહુજ કોમન વાત થઈ ગઈ છે, કે નાનો એવો પ્રશ્ન ઊભો થયો જીવન માં, કે પછી પોતાનાં હિસાબે બધું જ નથી થઈ રહ્યું ...Read More

2

છૂટાં છેડાં - ભાગ ૨

છૂટાં છેડાં ભાગ ૨ ?અહીંયા વાત કરીએ આપણે એક પુરુષ લગ્ન કરવાં માગે છે. અને એની વિચારસરણી એવી છે જેવી સ્ત્રી મળે એવી બસ પરણી જવું છે. કાળી, ગોરી, જાડી,પાતળી,છૂટાં છેડાં વાળી, વિધવા કોઈ પણ ચાલશે ફક્ત બાળક ને જન્મ આપી શકે એવી હોવી જોઈએ. હવે અહિયાં હું એક વસ્તુ પર ખાસ કહેવા મગીશ કે.. ?છૂટાં છેડાં થયેલી સ્ત્રીઓ ને, લોકો ની જોવાની એ સ્ત્રી માટે વિચારવાની કંઇક અલગ માનસિકતા હોય છે.જ્યારે કોઈ છોકરો કોઈ છૂટાં છેડાં થયેલી સ્ત્રી ને જોડે લગ્ન કરવા નું વિચાર કરે છે. ત્યારે એ માણસ(અમુક) એ સ્ત્રી ને એવું જતાવે છે કે એ ...Read More

3

છૂટાં છેડાં - ભાગ ૩

છૂટાં છેડાં ભાગ ૩હવે આપણે વાત કરીએ થોડાં અલગ પ્રકાર નાં છૂટાં છેડાં ની! કે જેમાં કારણ કંઇક એવું જે થોડું અલગ છે.બે લોકો માતાપિતા નાં પ્રેશર માં એકબીજા જોડે પરણે છે. એમાં છોકરી મિડલ ક્લાસ અને છોકરો પૈસાવાળો હોય છે. પરંતુ છોકરાં માં બુદ્ધિ અોછી હોય છે. મિડલ ક્લાસ પરિવાર ના પપ્પા ક્યાંક ને ક્યાંક એમ વિચારે કે પૈસાવાળા નાં ઘરે દીકરી આપવાથી દીકરી સુખી થશે. હવે અહીંયા બધાં લોકો ને સમજવા જેવી વસ્તુ છેપૈસા માણસ ને ખુશી નથી આપી શકતાં. પ્રેમ અને લાગણી માણસ ને ખુશી પ્રદાન કરી શકે છે. એક સ્ત્રી જ્યારે પુરુષ ને શારીરિક સંબંધ ...Read More

4

છૂટાં છેડાં - ભાગ ૪

છૂટાં છેડાં ભાગ ૪.?સબંધ તૂટવા ની શરૂવાત ક્યારે થાય છે? શરૂવાત માં બધું શું બરાબર ચાલે છે? અનેક લગ્ન થોડાં સમય એટલે કે એક વર્ષ પણ પુરું નથી થતું, ત્યાં છૂટાં છેડાં થવાની શક્યતાં બની જાય છે. આવા કેટલાં સવાલો હોય છે? આવું શું કામ થાય છે, કે પછી આવું થવા માં કોણી ભૂલ હોય છે. શું એક સબંધ ને સાચવવાની દરેક શર્ત એક માણસ ની હોય છે.?વાત શરૂવાત થી કરીએ એક સબંધ જોડાય છે. હવે એ સબંધ ને સાચવવાની જરૂર નથી પડતી જે તૂટેલો નથી, બે માણસ જ્યારે વાત કરવાની શરૂવાત કરે, ત્યારે શરૂવાત નાં દિવસો માં બંને ...Read More