સંકલ્પથી સફળતા

(30)
  • 7.6k
  • 9
  • 3.7k

એક દિવસ એક ખેળુત પોતાના નાના દિકરાને લઇને ન્યુ યોર્કની કોઈ શેરીમા જઇ રહ્યા હતા, ચાલતા ચાલતા દિકરાએ વિનંતી કરી કે મારે મોટી હોટલ જોવી છે, મને ત્યાં લઇ જાઓ ને !!! આ સાંભળી પીતાજી તરત બોલ્યા કે બેટા મોટી મોટી હોટલોમા જવાના આપણી પાસે પૈસા નથી એટલે આપણને કોઇ અંદર જવા નહી દે. બાળકે થોડી વધારે વિનંતી કરી એટલે પીતાજી તેને એક હોટલમા લઇ ગયા અને ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારા દિકરાનો આજે જન્મદીવસ છે, તે તમારી હોટલ જોવા માગે છે, શું તમે અમને તમારી હોટલ જોવાની મંજુરી આપશો? હોટલના મેનેજર ખુબ દયાળુ હતા એટલે તેમણે હોટલમા

Full Novel

1

સંકલ્પથી સફળતા - 1

એક દિવસ એક ખેળુત પોતાના નાના દિકરાને લઇને ન્યુ યોર્કની કોઈ શેરીમા જઇ રહ્યા હતા, ચાલતા ચાલતા દિકરાએ વિનંતી કે મારે મોટી હોટલ જોવી છે, મને ત્યાં લઇ જાઓ ને !!! આ સાંભળી પીતાજી તરત બોલ્યા કે બેટા મોટી મોટી હોટલોમા જવાના આપણી પાસે પૈસા નથી એટલે આપણને કોઇ અંદર જવા નહી દે. બાળકે થોડી વધારે વિનંતી કરી એટલે પીતાજી તેને એક હોટલમા લઇ ગયા અને ત્યાંના મેનેજર સાથે વાત કરી કે મારા દિકરાનો આજે જન્મદીવસ છે, તે તમારી હોટલ જોવા માગે છે, શું તમે અમને તમારી હોટલ જોવાની મંજુરી આપશો? હોટલના મેનેજર ખુબ દયાળુ હતા એટલે તેમણે હોટલમા ...Read More

2

સંકલ્પથી સફળતા - 2

ફાયદાઓ સંકલ્પના ફાયદાઓ જોઇએ તો એમ કહી શકાય કે જ્યારે તમે સંકલ્પ કરો ત્યારે હેતુને પ્રાપ્ત કરવા જરૂરી કાર્યો સમજાવા લાગતા હોય છે, તેને લગતી ગંભીરતા આવવા લાગતી હોય છે, તેને પુરા કરવા માટે નવા નવા માણસોને મળવાનુ થશે, નવા સંબંધો કેળવાશે, તેઓની સાથે વાતચીત કરવાનો, જીંદગીને જોવાનો નવો દ્રષ્ટીકોણ મળશે, વ્યવહારમા ગંભીરતા આવશે, સંબંધોની કીંમત સમજાશે, સાથ સહકારની પ્રવૃત્તીમા વધારો થશે, દીર્ઘદ્રષ્ટીમા વધારો થશે, દરેક ઘટનાને પોતાના હેતુને અનુલક્ષીને મુલ્યાંકન કરતા આવળશે, તમામ શક્તીઓ ધીમે ધીમે વિકસવા લાગશે, ક્યારેય અનુભવાઇ ન હોય તેવી જરુરીયાતો સમજાશે, તમારો સ્વભાવ કેરીંગ બની જશે, દરેક નાની નાની બાબતોની કાળજી લેતા ...Read More