કબીર : રાજનીતિ ના રણમાં

(43)
  • 29k
  • 6
  • 11.9k

કબીર ને નાનપણથી જ ગણિત ના કોયડા , જાસૂસી વાર્તાઓ ,મગજ ની રમતો , વગેરે માં બહુ જ શોખ.કબીર પોતાના ક્લાસ નો મોનીટર.પોતાના મિત્રો ને મસ્તી કરવા દે પણ જો સામેની ગેંગ નો કોઈ મસ્તી કરે તો પોતાના સર ને કહીદે…પોતાની વિરૃદ્ધ જો કોઈ ફરિયાદ કરે કે કબીર ભેદભાવ કરે છે એક મોનીટર બનીને , તો એનું તો આવી બન્યું સમજો !!!પોતાના જીવન માં આવતી દરેક તક ઝડપી લેવી એ કબીર ના જીવન નો નિયમ.બીજું કબીર વાસ્વિક દુનિયાનમાં જ રહેતો છોકરો.એ કલ્પના ની દુનિયાઓમા એને રસ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવદ ગીતા એને બહુ પ્રિય.આમ ને આમ કબીર ધોરણ 12

New Episodes : : Every Monday & Friday

1

કબીર : રાજનીતિ ના રણમાં - 1

કબીર ને નાનપણથી જ ગણિત ના કોયડા , જાસૂસી વાર્તાઓ ,મગજ ની રમતો , વગેરે માં બહુ જ શોખ.કબીર ક્લાસ નો મોનીટર.પોતાના મિત્રો ને મસ્તી કરવા દે પણ જો સામેની ગેંગ નો કોઈ મસ્તી કરે તો પોતાના સર ને કહીદે…પોતાની વિરૃદ્ધ જો કોઈ ફરિયાદ કરે કે કબીર ભેદભાવ કરે છે એક મોનીટર બનીને , તો એનું તો આવી બન્યું સમજો !!!પોતાના જીવન માં આવતી દરેક તક ઝડપી લેવી એ કબીર ના જીવન નો નિયમ.બીજું કબીર વાસ્વિક દુનિયાનમાં જ રહેતો છોકરો.એ કલ્પના ની દુનિયાઓમા એને રસ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવદ ગીતા એને બહુ પ્રિય.આમ ને આમ કબીર ધોરણ 12 ...Read More

2

કબીર : રાજનીતિ ના રણમાં - 2

"ગુજરાત કલ્યાણ પાર્ટી " ના I.A.S નેતા ના ઘરે થી કરોડો રૂપિયા ની બેનામી સંપત્તિ મળે છે. જયારે પાર્ટી બીજા નંબર ના નેતા ની સેક્સ ક્લિપ બજાર માં ફરતી થઇ જાય છે.ચારે બાજુ હાહાકાર મચી જાય છે.અમુક લોકો હવે નવી પાર્ટી પર વિશ્વાસ ગુમાવે છે.કબીર પાર્ટી ના કોર કમિટી માં સામેલ હોય છે.જતા જતા નવી પાર્ટી ના I.A.S અધિકારી કબીર ને પોતાના પક્ષ નો નેતા બનવા માટે કેહતા જાય છે.કબીર હવે " ગુજરાત કલ્યાણ પાર્ટી " નો નેતા બને છે.કબીર નેતા બનતા ની સાથે જ T.V , મીડિયા , ફેસબુક , વગેરે માં પ્રસાર ચાલુ કરે છે.સત્તાધારી પક્ષ ના ...Read More

3

કબીર : રાજનીતિ ના રણમાં - 3

કબીર 26 વર્ષ ની વયે સૌથી નાની ઉંમર નો મુખ્યમંત્રી બનશે !!!ચારે બાજુ ફટાકડા ફૂટતા હોય છે.મીઠાઈઓ વહેંચાય છે.કબીર સમક્ષ પોતે કરેલા બધા વાયદા પુરા કરશે અને પ્રજા ની આકાંક્ષાઓ પુરી કરશે , એવા નિવેદનો આપે છે.કબીર રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવ માટે દાવો રજુ કરે છે.ગુજરાત ની પ્રજા કબીર ને વિજયમાલા પેરાવે છે અને આશીર્વાદ આપે છે.કબીર પોતાના પક્ષ માંથી ચૂંટાયેલા નેતાઓને જવાબદારી પૂર્વક અને પ્રજા ના કલ્યાણ માટે કામ કરવા તૈયાર રહેવા જણાવે છે.કબીર બહુ જ ખુશ હોય છે.પણ બધા ના મનમાં અમુક સવાલો પણ હોય છે જેમ કે શું કબીર સારો વહીવટ કરી શકશે ? પ્રજા ના ...Read More

4

કબીર : રાજનીતિ ના રણમાં - 4

કબીર મુખ્યમંત્રી તો બન્યો પણ ત્યાં સુધી એને કેવી શતરંજ બિછાવી , કેવા મોહરા ચાલ્યો , કઈ ચાલ અને રીતે રમ્યો એ જોઈએ...કબીર ની ચાલ -1"ગુજરાત કલ્યાણ પાર્ટી" ની જયારે સ્થાપના થાય છે ત્યારે પ્રજા નું ખુબ સમર્થન મળે છે જેથી સત્તા અને વિપક્ષ ના પેટ માં તેલ રેડાય છે.આ પાર્ટી ના નેતાઓ પોતાના ભાડા ના લોકો ને " ગુજરાત કલ્યાણ પાર્ટી " માં જોડાવા કહે છે.એમાં ફાટફૂટ પાડવા , જાતિવાદ નું ઝેર ફેલાવવા માટે કહે છે.આ ભાડા ના માણસો નવી પાર્ટી માં પોતાનું કામ કરતા હોય છે.આ ભાડાના જ માણસો I.A.S અધિકારી ના ઘરે રૂપિયા ભરેલી બેગ મૂકે ...Read More

5

કબીર : રાજનીતિ ના રણમાં - 5

આગળ જોયું એમ કબીર મુખ્યમંત્રી પદના શપથ લે છે.ગુજરાત રાજ્ય ની કમાન પોતાના હાથ માં લે છે.પોતાના રાજ્ય અધિકારીઓ સાથે ની મિટિંગ માં ધ્યાન માં આવે છે કે નાણાં ની પરિસ્થિતિ , પાણી ની સમસ્યા , બેરોજગારી , જાતિવાદ , સરકારી બાબુઓની કામચોરી બધું વારસા માં મળ્યું હોય છે કબીર ને એક એક કરીને બધું સમસ્યા ના સમાધાન શોધવાના હોય છે.કબીર ની ખરી કસોટી હવે ચાલુ થાય છે.કબીર ગામે-ગામ તળાવ બનાવે છે અને જ્યાં વધારે વરસાદ પડે ત્યાં મોટો ડેમ બનાવી ને વીજળી ઉત્પન્ન કરવા નો પ્લાન બનાવે છે અને એને મંજૂરી પણ મળી જાય છે.જો આ ડેમ નો ...Read More

6

કબીર : રાજનીતિ ના રણમાં - 6

બીજા દિવસે સવારે દેશ-વિદેશ ના T.V , News , માં સમાચાર વાયુ વેગે વહેતા થાય છે !!!!આખો દેશ હચ-મચી છે !!!કબીર આરક્ષણ ના વાસ્તવિક આંકડા જાહેર કરે છે.આઝાદી ના છેલ્લા 50 વર્ષ માં કોને કેટલો લાભ લીધો.આમાં દલિત સમુદાય ની 10 જ્ઞાતિ માંથી 3 જ્ઞાતિ ઓ એ અનામત અને સરકારી લાભો નો 80% જેટલો લાભ લીધો.જયારે બાકીની 7 જ્ઞાતિ તો શોભાના ગાંઠિયા ની જેમ ફક્ત નામ માત્ર ની જ અનામત માં સામેલ હતી.આવી જ હાલત આદિવાસી સમુદાય ની હતી 15 કુલ જ્ઞાતિ માંથી 5 જ્ઞાતિ ઓ એ 90% લાભ લીધો જયારે બાકીનાને આરક્ષણ એટલે સુ એની પણ ખબર નતી.સૌથી ...Read More

7

કબીર : રાજનીતિ ના રણમાં - 7

કબીર પોતાનો પૂરતો સમય રાજ્ય ના વિકાસ માં લગાવે છે.બીજા 1 વર્ષ સુધી કબીર રાત-દિવસ એક કરે છે પોતાના અને પ્રજા ના વિકાસ માટે.પણ જોઈએ એટલો વિકાસ હાજી થતો નથી.કબીર પોતાની પ્રજા પાસે થી ફીડબેક મેળવે છે.એમાં જાણવા મળે છે 2 સમસ્યાઓ.1 સરકારી કર્મચારીઓ ની કામચોરી 2. ભ્રષ્ટાચાર પહેલા કબીર પોતાના રાજ્યના સરકારી અધિકારીઓ ના નામ પાર એક સંબોધન કરે છે જેમાં પોતાના રાજ્ય અને આ દેશ ની વાસ્તવિકતા જણાવે છે."પહેલા જયારે સરકારી કર્મચારીઓ નો પગાર ઓછો હતો અને પગાર સમયસર મળતો ન હતો એને માની શકાય કે ક્યાંક સિસ્ટમમાં બહુ મોટી ખામી હતી પણ અત્યારે પગાર પણ ખુબ જ વધારે ...Read More

8

કબીર : રાજનીતિ ના રણમાં - 8

આમ કબીર પોતાની સત્તાના ત્રણ વર્ષ કરતા વધારે સમય વિતાવે છે.કબીર બીજા 6 મહિના પોતાના રાજ્યના વિકાસ માં વિતાવે ને હવે ધાર્યું પરિણામ મળવા લાગે છે.વિકાસ આંખે વળગીને દેખાવા લાગે છે.એક દિવસ સાંજે કબીર મેટેટિંગ માં બુઝાય હોય છે ત્યાં એને મેસેજ મળે છે.ગુજરાત માં બ્લાસ્ટ !!!આતંકવાદી હુમલો !!!કબીર ચોંકી જાય છે.અલગ અલગ જગ્યા એ IED વડે હુમલો થાય છે.કબીર પરિસ્થિતિ નો તાગ મેળવવા લાગી જાય છે.કબીર દરેક સમાજ ના લોકો ને શાંતિ ની અપીલ કરે છે.ભાઈચારો જાળવી રાખવા જણાવે છે.તપાસ કરતા ખબર પડે છે કે પોતાના રાજ્ય ના મુસ્લિમ યુવાનો જેહાદ ના નામ પાર આતંકવાદી બની ગયા હોય ...Read More