તુ મુસ્કુરાયે વજાહ મે બનુ

(1.2k)
  • 40.2k
  • 94
  • 17.1k

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..

Full Novel

1

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-1

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને….. ...Read More

2

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-2

દરિયાની લહેરો પણ જાણે તેની આંખોના દરિયાની જેમ શાંત થઇ ગઈ.મેઘાનો એક હાથ મેહુલના કપાળ પર હતો અને બીજો ગાલ પર અને એ હાથ મેહુલે કાંડેથી પકડેલો હતો.કેટલીક ક્ષણો સુધી બંને એકબીજાને એમ જ તાકી રહ્યા. બે માંથી એકપણ આ મૌન તોડવા માટે તૈયાર ન હતા. કારણ કે હવે વાત કરવાનો વારો આંખોનો હતો. ...Read More

3

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-3

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને….. ...Read More

4

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-4

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો,મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી,હજી મેં ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી.લેખક કઈ વિચારતા નહિ,આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને….. ...Read More

5

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-5

મેઘાએ મીષ્ટિને સરખી સુવડાવી અને ઓઢાડી બેડ પરથી ઉભી થઇને પાછળ ફરી ત્યાં પાછળથી મેહુલ અચાનક આવીને જાણી જોઈને મેઘા પાછળની તરફ નમી ગઈ અને મેહુલે તેને કમરથી પકડી લીધી.બંનેની નજર એવી રીતે એક થઇ જાણે આજ પહેલી વાર મળ્યા હતા.મેઘાએ આંખો બંધ કરી લીધી.અને મેહુલે મેઘાને પોતાની તરફ ખેંચી લીધી.બંનેએ એકદમ ટાઈટ હગ કર્યું. ...Read More