રોજની જેમ મસ્તમૌલા આદિત્ય ના ફોન માં 5:00 વાગ્યાનો અલાર્મ વાગ્યો. પણ રાત્રિ મિત્રો સાથે કરેલા ઉજાગરાના કારણે ફરી અલાર્મ બંધ કરી સૂઈ ગયો. બે કલાક પછી આદિત્યના મમ્મી નિતાબેન એ જોરથી બૂમ મારી 'આદિ કોલેજના પહેલા જ દિવસે લેટ જવું સારું નથી બેટા 'ઉઠ'. જાણે મમ્મીના જ હુકમની રાહ જોતો હોય તેમ આદિ આળશ ખંખેરીને ઊભો થયો. ફ્રેશ થઈને પોતાના કોઈક નવા જ અનુભવો કરવા માટે નીકડી પડ્યો, મનમાં એક ઉમળકો હતો કોલેજમાં આવી જવાનો તો બીજી તરફ પોતાના સપના થકી દુનિયા જીતી લેવાની ચાહના પણ! આદિત્યનું બસ એક જ સપનું છે. તેને એવું યાન બનાવવું છે જેનાં થકી

New Episodes : : Every Thursday

1

સફળતા - એક મિશન  - 1

રોજની જેમ મસ્તમૌલા આદિત્ય ના ફોન માં 5:00 વાગ્યાનો અલાર્મ વાગ્યો. પણ રાત્રિ મિત્રો સાથે કરેલા ઉજાગરાના કારણે ફરી બંધ કરી સૂઈ ગયો. બે કલાક પછી આદિત્યના મમ્મી નિતાબેન એ જોરથી બૂમ મારી 'આદિ કોલેજના પહેલા જ દિવસે લેટ જવું સારું નથી બેટા 'ઉઠ'. જાણે મમ્મીના જ હુકમની રાહ જોતો હોય તેમ આદિ આળશ ખંખેરીને ઊભો થયો. ફ્રેશ થઈને પોતાના કોઈક નવા જ અનુભવો કરવા માટે નીકડી પડ્યો, મનમાં એક ઉમળકો હતો કોલેજમાં આવી જવાનો તો બીજી તરફ પોતાના સપના થકી દુનિયા જીતી લેવાની ચાહના પણ! આદિત્યનું બસ એક જ સપનું છે. તેને એવું યાન બનાવવું છે જેનાં થકી ...Read More

2

સફળતા - એક મિશન   - 2

(અહીં રજૂ કરેલ ક્લાસરૂમ,લેબનો શણગાર તથા વાર્તાના પાત્રો કાલ્પનિક છે.) આપણે જોયું કે આદિત્ય અને નિધિ કોલેજના પેહલા દિવસે છે, અને પોતાના ક્લાસ તરફ જાય છે. ક્લાસરૂમમાં પ્રવેશ કરતા જ દિવાલ ઉપર, યુરી ગાગ્રીન, સુનિતા વિલિયમ્સ, ટાઈકો બ્રેહ , જોહનેસ કેપ્લર, રાકેશ શર્મા વગેરેના પોસ્ટર અને તેઓ એ ખેડેલી અવકાશી મિશનની જાણકારી લગાવેલી નજરે પડે છે. ઈસરો અને નાસાને લગતા તથ્યો પણ ત્યાં જોવા મળે છે. આજે કોલેજનો પેહલો દિવસ હતો, એટલે એરોસ્પેસ ડિપાર્ટમેંટ ના પ્રોફેસર મી. પ્રફુલ શુક્લા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય અને એરોસ્પેસ ઈજનેરીમાં પ્રવેશનું કારણ આપવા જણાવે છે.મોટાભાગના વિદ્યાર્થીનો જવાબ સમાન જ હતો કે ઇસરોમાં ...Read More