સ્વીકાર

(58)
  • 41.2k
  • 32
  • 17.6k

લગન.....લગન ની વ્યાખ્યા થી આપણે સૌ પરિચિત છે. જે પરણ્યાં છે અે પણ અને જે નથી પરણ્યાં અે પણ !!! લગન માટે ની બધાની પોત પોતાની માનસિકતા હોય છે.લગન માં છોકરા અને છોકરીઓ પોત પોતાની જરૂરત જોશે એમાં કંઈ ખોટું નથી. તમને શું ગમે કેવું ગમે અે જોવું પડે. પાત્ર થી લઈને અે શું કમાય છે, એના પરિવાર પાસે શું છે. બાપ દાદા ની મિલકત થી લઈને એની આજની કમાણી બધું જ જોવું પડે.બધા પોત પોતાના રીતે બધું યોગ્ય લાગે એટલે કરો કંકુના થઈ જતા હોય છે.( આપણે જોયું છે, આપણા સમાજ માં પણ અને બીજે પણ છૂટા છેડા શા

Full Novel

1

સ્વીકાર.. - 1

લગન.....લગન ની વ્યાખ્યા થી આપણે સૌ પરિચિત છે. જે પરણ્યાં છે અે પણ અને જે નથી પરણ્યાં અે પણ લગન માટે ની બધાની પોત પોતાની માનસિકતા હોય છે.લગન માં છોકરા અને છોકરીઓ પોત પોતાની જરૂરત જોશે એમાં કંઈ ખોટું નથી. તમને શું ગમે કેવું ગમે અે જોવું પડે. પાત્ર થી લઈને અે શું કમાય છે, એના પરિવાર પાસે શું છે. બાપ દાદા ની મિલકત થી લઈને એની આજની કમાણી બધું જ જોવું પડે.બધા પોત પોતાના રીતે બધું યોગ્ય લાગે એટલે કરો કંકુના થઈ જતા હોય છે.( આપણે જોયું છે, આપણા સમાજ માં પણ અને બીજે પણ છૂટા છેડા શા ...Read More

2

સ્વીકાર - ૨

લેવલ એટલે શું ??? આપણે જાણતાં હોઈએ છે શું ? તમને અે વાત નીં જાણકારી હોવી જોઈએ તમારું અત્યારના માં લેવલ શું છે!! હવે અે પણ જાણવું જરૂરી છે આપણે અત્યારે કયાં લેવલ વિશે ચર્ચા કરી રહ્યાં છે. આપણે અહીંયા માનસિક લેવલ વિશે વાત કરી રહ્યાં છે.આપણે શરીર થી તંદુરસ્ત તો છે પણ શું આપણે મણનસિક રીતે પણ એટલા તંદુરસ્ત છીએ ખરા.ઘણી વાર આપણે ગણું બધું મનમાં ને મનમાં દબાવી છુપાવીને રાખીએ છે. જે વાત આપણે બીજાને કહી નથી શકતાં.અને નાં કહી શકવાનું કારણ તો આપણને ખબર છે શું છે. લોગ ક્યાં કાહેગે. લોકો શું કહેશે અગર હું રોડ ...Read More

3

સ્વીકાર - ૩

આજે પણ ગામડાં નાં વિસ્તારો માં જોવા મળે છે કે છોકરીઓ નું બાળપણ છીનવાઈ જાય છે. પહેલાં મારે તમને સમજાવવી પડશે કે મિડલ ક્લાસ પરિવાર માં જ્યારે અમુક લોકો છોકરા ની લાલચ માં ત્રણ થી ચાર બાળકો કરે છે. આજનાં યુગ માં એક બાળક બરાબર છે, અે પછી દીકરી હોય કે દીકરો.બધા લોકો બોલતાં તો હોય છે કે અમે દીકરા અને દીકરી ને એક સમાન માનીએ છે. પણ એમાં ખરેખર કેટલાં લોકો એવા છે !! જે દીકરી અને દીકરા ને એક સમાન માને છે.મિડલ ક્લાસ પરિવાર માં એક છોકરી થાય પછી અે કપલ ને બીજી પણ દીકરી થાય છે. ...Read More

4

સ્વીકાર - ૪

શીર્ષક : *સાબિત કરવું જરૂરી નથી*♦️મને મહાભારત નું એક પાત્ર યાદ આવ્યું જેનું નામ છે કર્ણ. કર્ણ જે દાનવીર જેનું નામ આપણે આદર પૂર્વક લઈએ છીયે. ક્યારેય વિચાર્યું છે કે કર્ણ એ પોતાનાં જીવન માં કેટલી ભૂલો કરી અને એનાં જીવન ની સૌથી મોટી મૂર્ખામી શું હતી? શાં માટે એ પોતાનાં જીવન માં આગળ નાં આવી શક્યો? શા માટે એ સર્વશ્રેષ્ઠ ધનૂરધર નાં બની શક્યો?➰ગજની મૂવી માં અમીર ખાન નો એક બહુ સરસ ડાયલોગ છે કે, હું આ કરી શકું છું ! અને ફક્ત હું જ આ કરી શકું છું ! એ બંને માં અંતર શું છે? "હું આ કરી ...Read More

5

સ્વીકાર - સાબિત કરવું જરૂરી નથી

શીર્ષક : *સાબિત કરવું જરૂરી નથી* ♦️મને મહાભારત નું એક પાત્ર યાદ આવ્યું જેનું નામ છે કર્ણ. કર્ણ જે કહેવાય, જેનું નામ આપણે આદર પૂર્વક લઈએ છીયે. વિચાર્યું છે કે કર્ણ એ પોતાનાં જીવન માં કેટલી ભૂલો કરી અને એનાં જીવન ની સૌથી મોટી મૂર્ખામી શું હતી? શાં માટે એ પોતાનાં જીવન માં આગળ નાં આવી શક્યો? શા માટે એ સર્વશ્રેષ્ઠ ધનૂરધર નાં બની શક્યો? ➰ગજની મૂવી માં આમિર ખાન નો એક બહુ સરસ ડાયલોગ છે કે, હું આ કરી શકું છું ! અને ફક્ત હું જ આ કરી શકું છું ! એ બંને માં અંતર શું છે? "હું ...Read More

6

સ્વીકાર - લેબલ

?લેબલ... શું છે આ લેબલ ? લેબલ એટલે લોકો ની તરફથી થતું તમારું નામકરણ ! નામકરણ ક્યારેય એક વાર થતું પરંતુ આ નામકરણ હંમેશાં તમારા જીવન નાં ઉતાર અને ચડાવ સાથે બદલાતું જ રહે છે.?આપણે જેમ જેમ મોટાં થતાં જઈએ તેમ તેમ લોકો આપણા પર લેબલ મારવાનું શરૂ કરી દે છે. જેમ કે.... તમારું વજન ઉંમર કરતાં વધારે હોય તો લોકો એને જાડી કે જાડીયો, મોટુ, ભેંસ જેવું નામકરણ થાય છે. હવે આપણે બધાં નાં મોઢા પર તો તાળું ના મારી શકીએ સામે વાળો જેવો છે, એ તો પોતાની જાત ને એવો જ બતાવાનો ને! સભ્ય માણસ ક્યારે કોઈને લેબલ નથી ...Read More

7

સ્વીકાર - ૮

સ્વીકાર. ભ્રમ.?ભ્રમ એટલે આપણા બાંધેલા ખોટા અનુમનો જે આપણે આપણા માટે પણ બાંધીએ છે. અને બીજા માટે પણ આપણે બધાં ભ્રમ પાડી રાખતાં હોય છે.?હવે અહીંયા સમજવાની વાત એ છે કે આપણે આપણાં જે ભ્રમ માં જીવીએ છે, આપણી સપનાની દુનિયામાં જેણે વાસ્તવિકતા થી કોઈ નીશબતા નથી હોતી. હવે ઉદાહરણ વગર નહિ સમજાય તો હું કોઈ બીજાના ઉદાહરણ આપવા કરતાં તમને મારું જ ઉદાહરણ આપવા માંગીશ.?આપણે બધા જ્યારે નાના હોય ત્યારે કોઈ ને કોઈ ભ્રમ માં રહેતાં હોય છે. અને સૌથી મોટો ભ્રમ તો છોકરીઓ ને હોય છે, હું સૌથી સુંદર છું.?? આતો મજાક ની વાત હતી યાર. હવે ...Read More

8

સ્વીકાર - ૯

જોબ !?જોબ એટલે નોકરી ! જે કામ કરવું પડે એટલે નોકરી. આપણે મોટાં થાય પછી સ્કુલ અને કોલેજ નાં ને પાર પાડ્યા પછી, આપણે બહાર ની દુનિયામાં પગ મૂકીએ છે. અને એ બહાર ની દુનિયાં સ્કુલ કે કોલેજ જેવી નથી હોતી.?ડિગ્રી મળી ગઈ છે. અને બહારની દુનિયામાં જવાની તૈયારી આપણે કરી લીધી છે. સિવી પણ તૈયાર થઈ ગયું છે. અને ઈન્ટરવ્યુ માટે પણ માનસીક રીતે તૈયાર છે. આપણે બહારની દુનિયામાં આપણાં કંકુ પગલાં કરવાં તૈયાર છે. પણ આ બહારની દુનિયા આપણાં સ્કુલ અને કોલેજ ની દુનિયા કરતાં બહુજ વિપરિત છે. અહીંયા મિત્રો સાચા નહિ સ્વાર્થ નાં મળે છે. અહીંયા ...Read More

9

સ્વીકાર - ૧૦

?આપડે આગળ વાત થઈ કે અમુક લોકો આપણને અંદર થી તોડી દેવા માગતાં હોય છે. અને માણસ ને અંદર તોડવા માટે શબ્દો કાફી છે, અમુક શબ્દો આપણને અંદર થી તોડી નાખતા હોય છે. પરંતુ આપણે એ સમજવાનું છે કે કોની વાત આપણે આપણા દિલ પર લેવી જોઈએ. જો તમે કોઈ કઈ બી કહે અને તૂટી જાઓ છો, તો તમે બહું જ કમજોર દિલ માણસ છો, અને તમને કોઈપણ વ્યક્તિ બહુ જ સરળતાથી દુઃખી કરી શકે છે. એટલે યાદ રાખવું કે, કોઈના બોલેલા ચાર શબ્દો આપણને ચોંટી રહેવાના નથી, કોઈ નાં બોલેલા ચાર શબ્દો આપણને ક્યારે પણ આપણી સભ્યતા ખોવા ...Read More

10

સ્વીકાર ૧૧

સ્વીકાર ૧૧.▪️તમે શું કરો છો? જોબ છે કે પછી , પોતાનાં ધંધા વાળા છો? કે પછી કોઈ એમસી કંપની જોબ કરો છો. કે પછી કોઈ સી ઈ ઓ છો. ઘણું બધું માણસ હોઈ શકે છે. કોઈ સિંગર, કોઈ એક્ટર, કોઈ નેતા. ?શું તમારું કામ તમારા ઉપર હાવી થયું છે ખરું? તમને લાગશે હું શું કહેવા માંગુ છું! એ બરાબર નઈ સમજ્યા ને તમે? માની લો કે તમે કોઈ એક્ટર છો.▪️અમુક લોકો નું એવું હોય છે કે એ નાના મોટા ટીવી શો માં રોલ કરતાં હોય અને કોઈ બે ચાર નાટકો માં કામ કર્યું હોય કે કરતાં હોય. એનાથી અમુક લોકો ...Read More