જીવનસાથી

(10)
  • 8.4k
  • 9
  • 2.6k

જીવન જીવવા માટે આપણે લોકોને શુ જોયએ !!!! હવા પાણી અને જમવાનું ???? આના સાથે માણસ જીવી શકે ખરો??? ધારોકે હું એવું કોઈને કહુંકે હું તમને બધું જ આપું છુ, રહેવાનું જમવાનું અને આરામ કરવાનો કોઈ કેટલો સમય આવી રીતે જીવી શકે !!! અઘરું છેને કહેવું અને એનાથી પણ વધુ અઘરું છે કે આ પરિસ્થિતિને અનુભવવી અને જીવવી આ દુનિયા અને આધુનિકતા માં અટવાયેલા આપણે.... જીવવા માટે માત્ર એટલું જ જોઈતું હોયતો કોઈ ચિંતા જ ન હોતેને!!! ન જાણે કેટ કેટલી લાગણી ,અપેક્ષા , જીદ , ગુસ્સો મૂકીને જીવનને માણવા આપ્યું છે...

Full Novel

1

જીવનસાથી - 1

જીવન જીવવા માટે આપણે લોકોને શુ જોયએ !!!! હવા પાણી અને જમવાનું ???? આના સાથે માણસ જીવી શકે ખરો??? ધારોકે હું એવું કોઈને કહુંકે હું તમને બધું જ આપું છુ, રહેવાનું જમવાનું અને આરામ કરવાનો કોઈ કેટલો સમય આવી રીતે જીવી શકે !!! અઘરું છેને કહેવું અને એનાથી પણ વધુ અઘરું છે કે આ પરિસ્થિતિને અનુભવવી અને જીવવી આ દુનિયા અને આધુનિકતા માં અટવાયેલા આપણે.... જીવવા માટે માત્ર એટલું જ જોઈતું હોયતો કોઈ ચિંતા જ ન હોતેને!!! ન જાણે કેટ કેટલી લાગણી ,અપેક્ષા , જીદ , ગુસ્સો મૂકીને જીવનને માણવા આપ્યું છે... ...Read More

2

જીવનસાથી - 2

સામેવાળું પાત્ર યોગ્ય છેકે નહીં એ નકકી કરવાના કોઈ માપદંડ નથી હોતા પણ આપણે એવું માનીએકે તે ભણેલો હોય,નોકરી પોતાનો ખુદનો વ્યાપાર ધંધો હોય,વ્યસન ન હોવું જોયે,જોઆવ,ન છોકરી કાળી છેકે ગોરી,વાળ લાંબા છેકે ટૂંકા,હાઈટ જોએ,ઉંમરમાં તફાવત જાણે એવું કેટલું આપણે અને આપણા પરિવાર વાળા લોકો જોતા હશે ને..... આબધું જોવામાં વાસ્તવિકતા તો જોવાની રહી જ જાય છે..લગ્ન માટેના પાત્રની વફાદારી અને એની ઈમાનદારી કેટલી છે આપણું મહત્વ એની લાઈફમાં કેટલું છે,એના સંસ્કાર કેવા છે,એની આંખોમાં શુ દેખાય છે. આ બધું જોયેનેતો આપના જીવનમાં સદાય સુખ ને શાંતિ બન્યા રહે..શક્ય છેકે છોકરો કમાતોન હોયતો છોકરીના ...Read More