ધ ડેથગેમ

(65)
  • 6.6k
  • 0
  • 2.6k

બુધવાર, ૫ ઓગષ્ટ, ૨૦૧૫.'મોનીકા મેમ, તમારા માટે આ પાર્સલ આવ્યું છે.'હં', મેં કહ્યું.મને કમ્પ્યુટર પર એક્સલ શીટમાં વ્યસ્ત જોઈ ઓફિસબોય ત્યાં જ પાર્સલ મૂકી જતો રહ્યો. મેં ત્રાંસી નજરે જોયું તો એક કાળા રંગનું બોક્સ હતું, જેનાં ઉપર વિચિત્ર અક્ષરે મારું નામ લખેલું હતું, - To Monika George.અજીબ લાગ્યું પરંતુ કામની ડેડલાઈનને પહોંચી વળવા મેં એના પર બહુ ધ્યાન ન આપ્યું. બોક્સને બાજુ પર મૂકી ફરીથી એક્સલ શીટમાં માથું ઘુસાડી દીધું.બપોરે લંચ પતાવીને ત્યાંજ બેઠાં-બેઠાં ફરી એક વખત મમ્મીને ફોન કરી જોયો, પરંતુ હજુ પણ ફોન સ્વીચઓફ જ બતાવતો હતો.'કેમ ઉદાસ બેઠી છે?', મારા ઓફિસના કલીગ શ્યામે પૂછ્યું. 'યાર, જો ને

New Episodes : : Every Friday

1

ધ ડેથગેમ - પ્રસ્તાવના

બુધવાર, ૫ ઓગષ્ટ, ૨૦૧૫.'મોનીકા મેમ, તમારા માટે આ પાર્સલ આવ્યું છે.''હં', મેં કહ્યું.મને કમ્પ્યુટર પર એક્સલ શીટમાં વ્યસ્ત જોઈ ત્યાં જ પાર્સલ મૂકી જતો રહ્યો. મેં ત્રાંસી નજરે જોયું તો એક કાળા રંગનું બોક્સ હતું, જેનાં ઉપર વિચિત્ર અક્ષરે મારું નામ લખેલું હતું, - To Monika George.અજીબ લાગ્યું પરંતુ કામની ડેડલાઈનને પહોંચી વળવા મેં એના પર બહુ ધ્યાન ન આપ્યું. બોક્સને બાજુ પર મૂકી ફરીથી એક્સલ શીટમાં માથું ઘુસાડી દીધું.બપોરે લંચ પતાવીને ત્યાંજ બેઠાં-બેઠાં ફરી એક વખત મમ્મીને ફોન કરી જોયો, પરંતુ હજુ પણ ફોન સ્વીચઓફ જ બતાવતો હતો.'કેમ ઉદાસ બેઠી છે?', મારા ઓફિસના કલીગ શ્યામે પૂછ્યું. 'યાર, જો ને ...Read More

2

ધ ડેથગેમ - ૧

રવિવાર, ૨ ઓગષ્ટ ૨૦૧૫.'મારે નથી આવવું', લેપટોપ પર સ્પેસબાર કી જોરથી દબાવીને મેં કહ્યું.'ઓકે, ઓકે, મિસ જ્યોર્જ, આઈ રેસ્ટ કેસ', મમ્મીએ વકીલની ભાષામાં વાતનો અંત આણ્યો. 'આ તો તારા પપ્પાની ઈચ્છા હતી કે આપણે ત્રણેય સેલવાસ જઈએ એટલે તને ફરીથી યાદ કરાવ્યું.મમ્મી અને પપ્પા બંને અમદાવાદ શહેરના ખ્યાતનામ વકીલોમાં સ્થાન ધરાવતા હતાં. પણ મેં વકીલાતને બદલે એમબીએ પસંદ કર્યું. બારમાં ધોરણ સુધી દાદા-દાદી સાથે સેલવાસમાં જ ભણી, કોલેજ માટે મમ્મી-પપ્પાએ અહીં અમદાવાદ બોલાવી લીધી. પપ્પા ભલે વર્ષોથી અમદાવાદ રહે છે, પરંતુ સેલવાસ પ્રત્યેનો તેમનો સ્નેહ જરા પણ ઓછો નહોતો થયો. દાદા-દાદીના ગુજરી ગયા પછી પપ્પા અને મમ્મી દર બે ...Read More