પ્રેમડાબે હાથે પહેરેલી સ્માર્ટવોચમાં રહેલા ફીચર એકપછી એક માનવી ચકાસી રહી છે."વાઉ, શું ફીચર આપ્યા છે! મસ્ત છે." સ્માર્ટવોચનાં ...
નિરાશગરમીથી રેબઝેબ થઈ ગયેલી માનવી ઘરમાં આવી ચહેરા પર બાંધેલો દુપટ્ટો છોડીને સોફા પર બેસી એક ઉંડો શ્વાસ લે ...
પસ્તાવોકેવિન સાથે ડાઇનિંગ ટેબલ પર બનેલી ઘટના નીતાબેનને વિચારવા મજબુર કરી રહી છે. કેવિન તો જમીને ઓફિસ જવાનું હોવાથી ...
ભોજનનીતાબેન અરીસામાં જોઈ પોતાની સાડીનો પલ્લું ખભા પરથી નીચે ઉતરી ના જાય એટલે પિન ભરાવી રહ્યા છે. કપાળમાં લગાવેલી ...
મીઠી વાતો"ખલિલ ધનતેજવીની પુણ્યતિથિ નિમિતે 'હેલીનાં માણસો" કાવ્ય સંમેલનનું આયોજન..." નીતાબેન બહાર દરવાજા પર લગાવેલું પોસ્ટર વાંચી રહ્યા છે."કેવી ...
પરિવર્તન કેવિનની વાત આમ તો સાચી હતી. એક તો જિંદગી મળી છે. તો શું તેમાં પણ બળી બળીને ...
સ્પર્શ" ત્યાં શું જોવે છે? " કાચનાં કબાટમાં સર્ટિફિકેટને જોઈ રહેલા કેવિનને જોઈને નીતાબેન પૂછે છે."આ સર્ટિફિકેટ તમારા છે?"" ...
બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે." રવિવાર હોવાથી મોડા સુધી સુઈ રહેલો કૌશલ ...
ચેતવણીમમ્મી સાંજનાં ટિફિનની તૈયારી કરવામાં લાગી જાય છે. તે ફ્રિજમાંથી ભીંડા કાઢીને તેમાંથી ઘરડા ભીંડા અલગ કરી. તેને ચોખ્ખા ...
પ્રેમની એ રાત"બેટા હું તારા બાપ ને ઓળખું છું. એને એની જિંદગી માં રૂપિયાને કારણે પડેલી અગવડતા બહુ જોઈ ...