બબુચક ની વાતો

(4.4k)
  • 5.2k
  • 3
  • 1.4k

પહેલાના જમાનામાં પ્રેમી યુગલ હાથમાં હાથ નાખી ચાલતું પણ આજકાલ હાથ માં હાથ હોય કે ના હોય મોબાઈલ જરૂરથી હોય છે. યુગલો વચ્ચે થાય તેજ રીતે જો મોબાઈલ સાથે બ્રેકઅપ થાય તો..બસ આજ વાત એટલે મોબાઇલ સાથે ના સંબધો અને બ્રેકઅપ ના કારણો રજુ કરતો એક રમુજી લેખ.