કોઈ મને સરનામું તો આપો.....!

(1.9k)
  • 3.6k
  • 1
  • 926

સરનામું પણ માણસનું અનિવાર્ય અંગ છે. કાલામાથનો માનવી ભલે ધારે તે કરી શકતો હોય, પણ એ જન્મે ત્યારે પસંદગીનું સરનામું ક્યા મેળવી શકે છે.... સરનામાની વાત સાથે હાસ્યને નિષ્પન્ન કરવાનો આ લેખમાં પ્રયાસ કર્યો છે, આપ સૌને ગમશે.