કસ્ટમર કેર

(2.1k)
  • 5.4k
  • 2
  • 1.5k

આ કિસ્સો પોપટલાલ નો, જેની પરણવા ની ઉમર થઇ ગઈ છે છતાં પણ લગન કોઈ ને કોઈ કારણે નથી થઇ રહ્યા. પોપટલાલ ની વાર્તા નો આ કિસ્સો તમને ગમશે તો હુ બીજ્જા પણ લખેલા કિસ્સા શેર કરીશ. અને હા આ ફક્ત એક નિર્દોષ આનદ માટે જ લખાયેલા કિસ્સા છે. પ્રતિભાવ ની અપેક્ષા.