રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૩

(29)
  • 4.2k
  • 1
  • 1.8k

૪ ગુજરાતી કપલની આ હનીમુન ટ્રીપ ક્યારે એડવેન્ચર ટ્રીપમાં પરિવર્તન થઇ જાય છે એ ખબર જ નથી પડતી એટલી હદે થ્રીલર, રોમાન્સ, એક્શન, મસ્તી-મજાક, એડવેન્ચર, ઇશ્ક-એ-દરિયા અને સાથે પોતપોતાના બેટર હાફનો સાથ.... ગોવામાં બીજું શું જોવે જો ધ્યાન નાં રાખો તો ઘણું બધું જોવે...ઘણું બધું થઇ શકે.. વાંચો હનીમુનથી એડવેન્ચર ટ્રીપ સુધીની દાસ્તાન...