મુંબઈ. આ શબ્દ એ ઘણું બધું સાચવી રાખ્યું છે. કદાચ ભારત નું બધું જ મનોરંજન પોતાની ભીતર સમાવી ને બેઠી છે આ નગરી. ભારત નું ફાયનાન્સીયલ હબ પણ આ જ નગરી ને કહેવામાં આવે છે. તો આ મેડ સીટી ને ફરી આવ્યા પછી નીકળતા શબ્દો માં આ નગરી વિષે ની કઈક અતરંગી વાતો છે જે વાંચવી ગમે, અને આ સીટી જોડે પ્રેમ થઇ જાય જેમ મુંબઈ ને સમુદ્ર સાથે આશિકી છે. તો ચાલો આજે શબ્દો થી મુંબઈ ફરીએ...