જય હનુમાન જ્ઞાન ગુણ સાગર

(2.1k)
  • 4.5k
  • 2
  • 976

હનુમાનજીના જીવનકથનને હાસ્ય દ્વારા પ્રદર્શિત કરવાનો પ્રયાસ છે. આજની પેઢીને એમના જીવનમાંથી હસતાં હસાવતા પ્રેરણા મળે એ માટે હાસ્યલેખ છે. આશા છે આપ સૌને એ ગમશે.