વર્ણવો પરમાર

(5.6k)
  • 13.9k
  • 18
  • 4.2k

વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - વર્ણવો પરમાર સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું છસ્સો વર્ષ જૂનું ગામ - એક વટેમાર્ગુ સવારને પહોરે રણને કાંઠે વિસામો લે છે જે વર્ણવા પીરની જગ્યા તરીકે ઓળખાય છે - પચ્ચીસ વર્ષનો પરમાર હજુ તો દસૈયા નહાતો હતો... વાંચો, આગળની વાર્તા વર્ણવો પરમાર.