રામ નામ જપના ઔર જલશા ભી કરના....!

(1.1k)
  • 4.3k
  • 1
  • 1k

મુખમે રામ બગલમે છુરી.....ની કહેવતથી આપણે પરિચિત છીએ. રામનવમીએ જનમ લેવાનો આધાર પકડીને આમ સમાજમાં ધાર્મિકતાનો ડોળ ઉભો કરનાર ઉપર શ્લેષ છે. ભક્તિ તો ધ્યાનમાં હોય. જનમ ક્યારે ક્યાં થાય એ મહત્વનું નથી. મારી દાનત મહત્વની છે. એના ઉપર હાસ્ય નિષ્પન્ન કરવાનો મારો પ્રયાસ છે.