હ્રદયાગ્નિ

(15)
  • 7.7k
  • 7
  • 1.6k

મનુષ્ય જીવનમાં ઘણા ભાવાત્મક પ્રસંગો અનુભવે છે. લાગણીઓને જો અભિવ્યક્ત ન કરવામાં આવે તો તે જ્વાળા બની હ્રદયમાં સ્થાન પામે છે. પ્રેમ-તિરસ્કાર તથા સમાજ ના મુદ્દાઓને હ્રદયાગ્નિમાં સરળ રીતે રજૂ કરેલ છે.