તો પછી તમે પણ આવતીકાલના બાપૂ.....!

(4.5k)
  • 3.1k
  • 2
  • 980

આજકાલ નબી બેઠેલાં બાવા ( બાપૂ ) નો જુવાળ વધતો જાય છે, તેના ઉપર હાસ્યના માધ્યમ દ્વારા વેધક કટાક્ષ કરવામાં આવ્યો છે. માનવીની દૌડ સાચી દિશામાં હોવી જોઈએ. લાલસાઓ એવી ના હોવી જોઈએ કે, જેને સિદ્ધ કરવામાં માનવી હાસ્યાસ્પદ બની જાય. જીવન જીવવાની તરાહને હસતાં હસાવતા વ્યક્ત કરવાનો આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. આપ સૌને જરૂર ગમશે.