ફેશન ખતમ મુઝપે -૩

(42)
  • 3.3k
  • 6
  • 972

બહેનો, નવા જમાના સાથે તાલ મિલાવવા અને પોતાને અનુકૂળ રહે એવી ફેશન અપનાવવા તેના વિશે થોડી જાણકારી જરૂરી છે. છેલ્લા થોડા વર્ષોમાં ફેશન ડિઝાઇનરો અને એક્સ્પર્ટ પાસેથી જાણેલી તથા વાંચેલી ફેશન ટ્રેન્ડની કેટલીક નવી અને ઉપયોગી વાતો સંકલિત કરીને એક ફ્રેન્ડ તરીકે આપની સાથે વહેંચી રહી છું. આ વખતે પાર્ટીમાં કેવી ફેશન કરવી જોઇએ તેની માહિતી આપી છે. આશા છે કે આજની મહિલાઓને આ ફેશનના રંગે રંગાવાનું ગમશે.