એજન્ટ આઝાદ - 2

(8.5k)
  • 5.4k
  • 5
  • 2.1k

અગાઉ તમે જોયું કે જુગનું મેજરનો જીવ લેવાની કોશિશ કરે છે અને તે જ સમયે એક ઘટના બને છે. એ કઈ ઘટના છે એ આ ભાગમાં રજૂ કરવામાં આવેલ છે. પ્રિય વાંચકોના સહકારથી એજન્ટ આઝાદ નો બીજો ભાગ બની શક્યો છે.આ આપને ગમશે એવી આશા રાખું છું.મારા પ્રિય વાંચકોના સહકાર માટે હું આભારી છું.