એક તેતરને કારણે

(25.8k)
  • 23k
  • 25
  • 9.4k

વાર્તાસંગ્રહ : સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક : એક તેતરને કારણે સિંધના રણવગડામાં પરમાર વંશનો વેલો ચલાવનાર મૂળ પુરુષ એટલે સોઢાજી - થરપારકરનું રાજ - તેતરની વાત - લખધીરજીએ પરમારની રાજધાની બનાવી તેના વિષે કથા... વાંચો, મેઘાણી સાહેબની વીરરસથી ભરપૂર શૌર્યકથા - એક તેતરને કારણે.