કીડી-મંકોડા ને ડાયાબિટીસ થતો હશે...???

(6.8k)
  • 8.3k
  • 9
  • 1.9k

નારદ ટાઈમ્સ માં કદી એવુ નોંધાયું નથી કે ગણપતિ ને ડાયાબિટીસ થયો હોય ને ગણપતિ શુભ-લાભ ને લઇ ને વૉક પર નીકળ્યા હોય.... ભગવાન ને આટલું ગળ્યું ધરાવાય છે છતા ક્યાં એમને ડાયાબિટીસ થાય છે...