આ દુનિયા ચલાવનાર કોણ

(700)
  • 4.3k
  • 8
  • 1.2k

વ્યક્તિના જીવનમાં જે કઈ બને છે એ માટે વ્યક્તિ ખુદ પોતે જવાબદાર છે. ભગવાન ઉપર દોષનો ટોપલો ફેંકવો એ અજ્ઞાનતા છે. આ વિચારને સમજાવતો એક ફિલોસોફીકલ આર્ટીકલ કેટલીક નાની વાર્તાઓ સાથે....