હાલને દેવરિયા સંગે રંગે રમીએ આજે હોળી

(300)
  • 3.2k
  • 1
  • 836

હોળી એટલે માનવ જીવનનો આનંદ વ્યક્ત કરવાની અભિવ્યક્ત. હાસ્યને માણવાની અને લુંટી લેવાની ચેષ્ટા. જેમ પ્રાંત પ્રાંતની હોળીઓમાં અલગ અલગ રીતિનીતિ છે. એમ વેદનાઓમાં પણ ભિન્નતા છે. હસવા હસાવવાના હાર્દ દ્વારા અહીં હોળીના માધ્યમથી હાસ્યને નિષ્પન્ન કરવાનો પ્રયાસ છે.