રસોડામાં ઉપયોગી ટિપ્સ

(21.6k)
  • 5.7k
  • 11
  • 1.7k

રોટલી અને પરાઠાને જલદી કડક થતા અટકાવવા શું કરવું ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા શું કરવું ગ્રેવીને ઘટ્ટ બનાવવા શું કરવું જેવા રસોડામાં મૂંઝવતા ઘણા સવાલોના સરળ જવાબ આ પુસ્તકમાં મળી રહેશે.