ટીડીંગ ....ઇટ્સ ‘ માર્ચ એન્ડીંગ “ !!!

(3.7k)
  • 5.2k
  • 5
  • 1.4k

બધાને ટાર્ગેટ એચીવ કરવા છે અને એ પણ એકમાત્ર માર્ચ મહિનામાં જ અને પછી થાય એવું કે મોટાભાગે તો એપ્રિલ એન્ડ સુધી આ ‘ માર્ચ એન્ડીંગ ‘ ખેંચાયા કરે .....!!!!!!!...માર્ચ એન્ડીંગ ની માથાકૂટો :)