ખેડૂતની ચતુરાઈ

(95)
  • 9.1k
  • 9
  • 2.7k

ચોરની વાત સાંભળીને રમીલા ગભરાઈ ગઈ. તેને ચોરથી બહુ ડર લાગતો હતો. તેણે સાંભળી રાખ્યું હતું કે ચોર બહુ ખતરનાક હોય છે. ચોર ચોરી કરવા ના મળે તો મારી પણ નાખતા હોય છે. રમણ કહે, કેમ કંઈ બોલતી નથી. ડરી ગઈ ને રમીલાએ પોતાનો ડર છૂપાવીને જવાબ આપ્યો. હું...કંઈ ચોરબોરથી ડરતી નથી. એને પકડી લઉં એવી છું... રમણે નવાઈથી પૂછયું, તું એને પકડીશ એટલી હિંમત છે તારામાં