અપૂર્ણતાથી પૂર્ણતા તરફ

(8k)
  • 4.3k
  • 1
  • 1.2k

પુરુષત્વનાં ખોખલાં મુખવટાને ઉતારી, તાબોટા પ્રત્યે નફરત કરનાર રણધીરસિંહ તાળીઓનાં ગડગડાટ સાથે બોલ્યાં “એક સ્ત્રી કે એક મા જ અપૂર્ણતાથી પૂર્ણતા તરફ મહાપ્રયાણ કરાવી શકે છે.