તારા આવવનો આભાસ ...8

(47.7k)
  • 5.5k
  • 6
  • 2.1k

મળવું - છુટા પડવું - ફરી મળવું - ફરી છૂટા પડવું . શાશ્વત અને નિષ્ઠા બને એકબીજાને મળવા આતુર છે અને એકબીજાને જાણ કર્યા વગર જ એકબીજાના ઘરે પહોચી જાય છે. શાશ્વત પોતાની સીમાઓમાં રહીને પાછો ફરે છે જયારે નિષ્ઠા તેની રાહ જોવે છે. હવે આગળ....