હિત અને બધા બાળવીરો રમવા માટે જંગલમાં જાય છે જયાં તેનો ભેટો એક રહસ્યમય સાધુ સાથે થાય છે. જેની પાછળ કેટલીક જાદુઇ શક્તિઓ રહેલી છે. જેનુ રહસ્ય જાણવા સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળકો પૂનમના દિવસે ત્યાં જાય છે ત્યારે તે સાધુ અને તેની ઝુંપડી બધુ જ ગાયબ હોય છે. તે કયાં ગયા છે શુ છે તેનુ રહસ્ય